પૃષ્ઠ:Rana Yagnya by Premanand.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૪૭ ) કેવુ ર૧ મુ ગગ ત્રીતા.

શ્રીરામલભણ્ સંગ્રામે સધા, મળી વીર મહાધીર કવિર દાયા; ભુજા ડંડ તે મહાપ્રચંડ ધરતા, છત્ર ધરી અપાર મહારાજ ચઢતા. ૧ મહાબળ પ્રચંડ શર ઇંચકચૂર થાયે, મુંછાળા પુછાળા સુરાપુરા ધાયે; વઢે મલ્લ કા શલ્ય સુભન્ન ભેદે, પડે ચીસ કેરીસ કરી શીશ દે. ૨ લય ખથ ઉન્મત સમર્ચં ચુરા, પડે ઘાય છેદાય ને થાય પૂરા અતી ચૂરે વલૂરે ઝુરે મદ કરતા, ારે શ્વાસ ચોપાસ તેત્રાસ ક્રુરતા! ક અંગે ધાર તલવાર માર માર ભાખે. કરે આપ સંગ્રામ તે નામ રાખે ભચરડું ઉતરડે કોઇ દંત કરડે, પડે આખડે કેાઇ આંખ તર! ૪ રૂઢ મુકરાંડ મહા મૃઢ પડિયા, રાક્ષસ જુથ આવે ત્યાંતાં અતિ અડિયા; નાસા કણ તે ચહું બહુ ધણું ઢળિયાં, મડ઼ા વિરની સરિતા નીર મળિયાં! પ • હકારે વકારે કાઈ ત્યાં ખોખારે, પાકારે હાકારે ભારે પડ્ય ધારે! પડે ઝીક પદ ઢીક હૈએ દીક આવે, આÌ અંત ખળવંત ગ્રહી દંત ચાલે! ૬ યંત્ર તંત્ર સર્વત્ર બહુ છત્ર પડિયાં, પાખર બખ્તર કવચની ચૂંટી કડિયાં; પડયા મુગટ સુભટ °ટાવટ જાય. બળપૂર મહાશર ચકચૂર થાય. કો સકે અટકે લકે પુકારે, હટકે પટકે ટાઈ ઝટકે મારે; પડે ટુળ સુરાળ ભુંગળ ભારે, મદગળ ભર શિર પર મારે t છુટે ભાણ પ્રાણ શરણે ધસિયા, દેતકાળ વિકાળ કાળચંદ્ર ધસિયા; પડે ધ્વજ ય ગજ એકજ થાય, ભંગાણુ ખુમાણુ લંબાણુ ય! te પડે ધાય હ્રદાય ભેદાય ભાલા, કે! ભુપ અનુપ લધુરૂપ લાક્ષા આ- ત્રીતા જે- જોરા- ૧ ત્રીતાળા કહ્યું! છે, પણ છેવટ એક તાલ વધે છે. ભુજંગીતે મૂળ- તે રાગ છે. દરેક ચણ્માં ત્રણ પ્રાસ છે તે તે પર અહુધા તાળના ધાર છે, તેથી ત્રીતાળા કહ્યા હાય તેા કાણુ જાણે. દશમરકધમાં જૂદી તરેહના છે. ૨ ભડ પ્રત ૧. ૐ અને સારી પ્રતમાં દ્રોડયા એવી ડણી છે. હજી પણ કેટલાક ભાગમાં દ્રાડવુ ખેલાય છે. દોડવાનું કાીઆ વાડ તરફ ધડવુ ચાલેછે. ૪ ચક્ર ચુર પ્રત પમી, મહા બળવાનને વર શૂરમાં ચકચૂર થતા ( અથવા તે શૂરા ચકચૂર બની ગયા. ) એવા અર્થ. ૫ તીર. ૬ ભાલા અથવા તીર, છ હાડકાં. હું ત્રાસમાં અથવા ત્રાસ વડે. છેડે કરતા શબ્દ હેતતે વધારે સ્પષ્ટ થાત. કે. જીમાં “ ભા શ્વા- સને ચેાપાસ કરતા ” છે, તેનો અર્થ વધારે સ્પષ્ટ છે. ૯. કડીએના - ચેંમાં બહુ વચન. હિંદી પ્રયોગ 1૦ દર્દીશ-દશેવારે (આરે વાટ. ) ૧૧ સટ્ટ (મારવુ – ઇન કરવી ) ઉપરથી પબ્રટ હાય, હાલ વપરાતા નથી,