પૃષ્ઠ:Rana Yagnya by Premanand.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૪ ) બે વે લંકેશ સર્વેશ સામે, મહા યાદ્ વિરેધથી ક્રોધ પામ્યા. ૧૦ દશમુખ ધનુષ દુઃખદાઇ તાણે, સેના વાનરી 'નજરી કીધી રાણે; વલણ. વાજ આણે અતિ ઘણો, તે જોઇ કેપ્યા શ્રીરામરે; હાટ પ્રેમાનંદ કહે કથા, રાષ્ટ્ર રામ તણા સંગ્રામ રે. કડજી ૨૨ મુ. રાગ સામેરી, પ્રબળ બળ જોઈ રાક્ષસનું, તે કાપ્યા શ્રી રઘુનાથ; સંધાર મંત્ર મુખે ભણીને, ધનુષ્ય લીધું હાય. 1 કાખંડના ટંકારથી, બ્રહ્માંડ ત્રણે ગડગયાં; ધરા કાંપી દિગ્ગજ ડાયા, ગિરિ શ્રૃંગ ત્રુટી પડયાં. ટ્ હુ રેણું અંધકારે કરી, છાયા અત્રમાં માર્તડ, રાવણ તણું ત્યાં છત્ર રામે, કર્યું છે શત ખંડ. 3 ધ્વજ ફંડ પાડી કવચ કુંડલ, હણ્યા સારથી તેાખાર; દુશ મુગઢ પાડયા રાયના, તવ હવા દ્વાઢાકાર, દૈવ વધારે કુસુમ વૃષ્ટી, સ્તવે ભારથી વેદ, જ્યમ મુગટ ઉંધા નાથજી, ત્યમ કરે મસ્તક છેદ. પ એમ નિર્ઝર વાયક સાંભળી, રાવણે પાડી રીર; એક બાણુ મા રૂદય માંહે, તેણે પડવા શ્રી રઘુવીર. ૬ નલ નીલ અંગદ વિભીષણુ, સુષેણુ સુગ્રીવ રાય; ગજ પત્રાક્ષ આદે પડયા ભૂતળ, બાણુ કેરે ધાય, ( યમ પ્રલે કરવા વિશ્વને, મહા રૂદ્ર ધરે રવરૂપ; એકજ જુએ ૧′ (જીતવું ) ઉપરથી જર્જર-ાજરી, તારે તાર કરવું. વિખેરી નાંખવુ, ઘાણ કાઢવા વગેરે. ૨ સામેરીરામ વૃદો દાળતના હાયછે. અહીં જે ધાટીછે તેવા ઘાટીમાં કાઇ ટેકાણે છેવટ રે હાયછે ને કાઇ ઠેકાણું નથી હોતા. કડવામાં પણ એ રીતે લખેલું હાય છે. નવલરામ કૃત મામેરામાં લખેલી પ્રતામાં જોતાં પણ અનિયમિત પણ જોવામાં આવેછે. 3 અનિત પ્ર.૩ જાથુતું નહીં એવાંunusual નિઝર એટલે ધેધ અર્થ સંસ્કૃતમાં થાય છે. એટલે વાણીના વરસાદ એમ અર્થ થાય. ૪ સંસ્કૃતમાં રીધાતુને અર્થે બુમ પાડવી થાય છે તે પરથી. ૫ જંબુવત શબ્દ પ્ર૧ માં વધારે છે. ૬ હાલ છઠ્ઠી વિભક્તિ પ્રલેના સંબંધમાં આવે ઠેકાણે વપરાય છે. અહીં બીજી કરવાનું અનુસ્ય કર્મ સમજવું, {