પૃષ્ઠ:Rana Yagnya by Premanand.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૪ ) ત્યમ વાનરને સંચારવાળે, કાપ્યા લંકા ભૂપ. દ દશ મુખે કરતે ગર્જના, ક્ષિતિ ચક્ર ચડાવ્યું ચાક; તે સમે એક સન્મુખ થઇ, હનુમાન માટે હાક ફ્ અતુલ બલથી સકળ વાનર, શિથિલ વ્યાકુળ થાય; સંગ્રામ રાયને મામ મૂકી, કપિ નાડી જાય ! શ્ ગત સસ્ત્ર વાનર નાસતાં. રાયે કીષા નાશ; કા ભરડી નાખ્યા નદીમાં. કે ઉરાડવા આકાશ, ૧૧ રગદોળી ફળી મરડી કરડી, વાળ્યે! કપને કાણું ! ઇંદ્રાદિક દેવ સ્તવન કરે, તમે! નગે! પુશ્ય પુરાણુ. ૧૨ તવા૨ે પ્રલે પાવક ક્રેધ જ્વાળા. કર દષ્ટ રામે કરી; રાત શહસ્ત્ર બાણની જાળ માંહે, લીધે રાવણ "આવી. ૧૩ નિમિષ માત્રમાં રાભજીએ, વિથ કીધો રાય; ભયભીત થઈ લકેશ ના, ગયા લકાં માંય, ૧૪ ધ્યાન ધરવા નિકુંભનાનું, ખેડો વાડીમાં જ, અગ્નિકુંડમાં હેમ માંડયા, વાનર કે પ્રીછે નહીં. ૧૫ વનચર અનુચર થઇ કરે, પણ જડે નહીં લંકાપતિ; વિભીષણુને પુછે રાધવ, કયાં ગયા એ દુર્મતિ. વિભીષણ કહે રામજી એ, અંબેનું સાધન કરે; નિકુંભના રથ આપશે, તે। પછે મા નહિ મરે. નળ નીલ જાંબુવાન અંગદ, હનુમાન દે સજ થયા; લઈ આજ્ઞા શ્રી રઘુનાથની, ધૃત ભંગ કરવાને ગયા, ૧૮ વલણ. વૃત ભંગ કરવા ગયા વનચર. વિભીષણ દેખાડયું સ્થળ જઇ, બસાડાનો ઘા થયે1 સહાદર, એવું કામ કરે નહીં, ૧૧ કડવું ૨૩ મું, રાગ દ્વેગડી, વિભીષણે સ્થાનક દેખાડયું. જ્યાં બેઠો છે રાય; ૧ પૃથ્વી. પૃથ્વીના ગાળાને ચાક ચઢાવ્યા. ૨ રાયને સંગ્રામે એવા અ- ચં. ૩ તે વારે ઉપરથી ટુકાણ અર્થે માત્રા ઉરાડી દેવાનું આજે પ્રસંગે પણ જોવામાં આવેછે. ૪ ધેરી લેવું, વૃધાતુ પરથી. ૫ સોડને અથવા નજીકને. વિભીષણ રામ તરફ છ્તાં શિક્ષાર્થ કવિએ ીક ચાળકા માયા, ૬ઞ વેરાડી 95