પૃષ્ઠ:Rana Yagnya by Premanand.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૧૦ ) નિકુંભનાનું સ્મષ્ણે કરેછે, માળા ધરી કર માંય, રકત વસ્ત્ર પેર્ય. લંકાપતિયે, કંઠે સુસ્તકના હાર; મધ માંસ શાણિત ઘટ લરિયા, દારૂ સર્વ ઉપહાર, વનચર જેદ્દા ધસી પેઠા, સેવક કાઢવા મારી; ધ્યાન ભંગના ઉધમ માંડચા, કે ન શકે ત્યાં વારી, ચંચળ ચેષ્ટા કરે કૌતક, મુખ સામુ ગુદ માંડે; મુસ્તક ઉપર બેસી નાચે, રાવણુ ધ્યાન ન છાંડે. ૪ ક્ષુદ્ર વચન અપરાધ પ્રકાશે, મુછ કછ ગ્રહી તાણે; રેલ્ફ રાખ છાંટે રાવણને, નાના ભાત દરણે. પ અગ્નિ એલવ્યેા કરી લઘુશંકા, કુંડ માંહ પિ વીર; ઢાળી નાખે ભુંડુ ભાખે પણ, ભૂખ ન મૂકે ધીર. ૬ વાનર વીર પ્રત્યે કહે અંગદ, યા નહીં અહંકારી; કેશ ગ્રહીને લખ્યું અહિંયાં, એની મંદોદરી નારી, એવું કહેતાં ગયે અંગદ, જ્યહાં રાક્ષસની રાણી; આંડાં! કહેતાં કેશ ગ્રહીને, સતી તાણી ખાણી. - સહુચરી વૃંદ આક્રંદ કરેછે, મુંબારવ બહુ થાય; વાડી માંડે અંગદ લઈ આવ્યા, જ્યાં ખેડૅના ધ્યાની રાય. ૯ પાલવ પડયા ભૂમિ બહારે, છે અર્ધ ઉઘાડી કાયા; મંદોદરી આક્રંદ કરેછે, કેશ વાનરે સાયા. 10 વદન વોલું વ્યાકુળ વિતા, રૂએ મેધનાદની માતા; રાવણની રાણી કપિ તાણે, શું સુતે આજ વિધાતા ! ૧૧ સહુચરિયે અતિ રાયે ભરિયા, રૂદન કરે દુઃખ સાથે; અખળાથી અબળા ક્યમ , કપિ પ્રત્યે કંઇ નવ ચાલે. ૧૨ શ્રવણે સાંભળે નયણે નિરખે, શું મહિપતિની મતિ બૂડી ! મુખ આગળ મંદોદરી વિલપે, *જ્વમ ટળવળે ટિંડી, ૧૩ વિવિધ વિલાપ સતિના સુષુતાં, શેષ સરીખા લે; શત્રુ સરખા સુરગણુ રાયા, પુણુ રાવણ રાય ન ખાલે. ૧૪ મંદોદરી કહે સ્વામી મારા, જુની આંખ ઉઘાડી; આ સસા મૃગ તાપસના સેવક, મુને લાવ્યા ઘેરથી કાડી, ૧૫ 9 ૩ ૧ રનડેના અર્થમાં, ૨ હાહાકાર થઇ રહ્યાં ત્યાં, કૅશ ગ્રહીને તાણી ×× ૧. ૩ નીચે પડેલા પાલકજમીન વાળે એવા અર્ચ. એ બુદ્ધ નહિ કાંડી . ૩.