પૃષ્ઠ:Rana Yagnya by Premanand.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

જીવતા વાધની ત્વચા નિસરૅ. તે ગતિ થાય મારી; તે ધ્યાન તમારૂં ધિક્ પડા, જીવતાં તણાએ નારી. ૧૬ ધન્ય રામ રઘુકુળને ઈંદુ, એ સ્ત્રી માટે વઢે આમ નું પ્રત્યક્ષ દેખે ને નવ ખેલે, નિર્બળ શરૂ થયા સ્વામ : ૧૭ અંગદ કહે સાંભળરે તસ્કર, તુને જગત્ કરે તિરસ્કાર; એક મુસ્તકના ધણીને ધન્યછે,તારા મુસ્તકને ધિકાર ! ૧૮ મંદોદરીને હું લઈ નઈશ‚ કરી રાખીશ ધર પણિયાણી ! બીજા કિં કહે અમે પરણીશું. તાણી સળે રાણી ! ૧૯ પટરાણી પરમ પીડા પામી, વાનરે વર્યુ અંગ;

  • ધ કરી તવ ઉષા રાવણુ, હવે તપના ભંગ. ૨૦

વાનર વિનતા મૂકી નાહા, કરી આવ્યા જ્યાં શ્રીરામ; રઘુવીર પ્રત્યે કહે કપિલર, કરી આવ્યા અમે કામ ૨૧ મંહેદરીને ઘેર વળાવી, ને ચર્ચા જુદ્દે રાય; ત્રીવાર સંગ્રામે આવ્યે, નવા જમપુર માંય! ૨૨ વલણ. જાવા જમપુર માંહરે, રાય આવ્યેા મૂઢ મતિ; રામ બાણથી પ્રાણુ જાશે, ક્રી લંકામાં જાતું નથી. કડવું ૨૪મ, રંગ સામેી, સંગ્રામ કરવા રામ સાથે, રાય આવ્યે ત્રીજી વાર રે; સજી શસ્ત્ર અસ્ર ને કવચ પે'રી, વાહને અશ્વારે ૧ દશ ચાંપ ભડાકાર કીધાં, વરસતાં બહુ ભારે; ધનશ્યામ સંગ્રામે ભે, ધનુષ્ય ધરિયું પાણરે, ર તવ ચંદ્ર રાયે સમે જોઇને, માકયે નિજ રે; માતલી સારથી સંઘ લાવ્યા, સાધવા સુરને અરે. ક દશ શહસ્ત્ર ધાડા રથે જોડયા, છે મન પવનના વેગરે; રય ચક્ર તો ગાજતાં, જમ ગગન ગાજે મેઘર. ૪ શત ધ્વજા ક્રકે પ્રથક રગે, દશ કળા પંચ રે; ૧ સ્ત્રીની વાર્ ના ધાય. પ્ર.૧. ૨ ધરાચક્ર પ્ર. ૧, પૃથ્વીના ગેળા ખ ખડવા લાગ્યા. અહીંથનાં પૈડાંના ઘેાર થવા માંડયા એવા અર્થ છે.