પૃષ્ઠ:Rana Yagnya by Premanand.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૧૨ ) એ એકીલારે કાઢિ આદિત. પ્રગટ થયા છે તત્રરે. પ પચરગ પટવાળી ગાદી, સિદ્ધાસન શ્રીકારરે; શુભ તક્રિયા ચાર વીંજણા, મગરે મેતી વારે ૬ ભમર ભમરી હંસ હીરા, છે કૐરે બહુ ચિત્રરે; ભર્યા અન્ન વસ્ત્ર આભુષઙ્ગ માંય, અંત ભાત વિચિત્રરે. ૭ Ëરવતાં ઘુઘરા ઘમકે, “મેારડે મોતી દારરે; નવરંગ અંગતુંગ ત્રૈકે, કરે દાસારા ય સારરે. 1 રિવે મૂળ વા ચંદ્ર મંડળ, અગ્નિ વાયુ ખગ વિમાનરે; એવો રથ અવની ઉતા, ોઇ રિઝયા શ્રી ભગવાનરે હ ઉભય દળ વિસ્મય થયું. રાવણ ભરાણે! રેખરે; ક્રૂર છે ઉર્ષ યુ. ના જાણી દેખરે. ૧૦ અસુરેશ અતિ ઊષે એલ્યે, સાંભળેા સુર વગેરે; નર વાનરને કરી પ્રાજે, પછે ઉઠ્ઠું સ્વર્ગરે! ૧૧ માતલી રથયી ઉતરીને, નમ્યું! રામને પાયરે; રાયરૂ. ૧૬ આ શ્રીજીની સેવા વિષે, રથ મેકક્ષ્ા સુરરાયરે. ૧૨ પ્રભુજીની પદરજ ૨ી, એ રથ પાવન થાયરે; હાય સકળ શૅાભા શતને, વ્યશ પ્રાપ્તિ ઇજત સ્નેહ યુક્ત વાયક સાંભળીને, રથે ચચા રધુનાથરે; કાપ્યા રામ ધજ કરી, ધનુષ લીધુ' હાથરે. ૧૪ સિંહનાદ કરી ગંભીર સાદે કીધા ધનુષ ટંકારરે; તે શબ્દે વ્યાકુળ થઈને, ખળભળ્યે સા સંસારરે. ૧૫ ૧ નવ જાતિક માણૂક જયાં જાળીયાં, મીનાકારી વિચિત્રરે. પ્રત ૧, તક્રિયા શ્રીકારરે, શાભિત ૨ પચરંગપટકુળ આચ્છાદન જાણે, સુખાસન ચમર વિજન. મેગરા મેતી સારરે, પ્ર. ૨. ૩ ભમર ચમરજ હંસ હીરા. પ્રત ૩, ૪ જાત્ય ભાત્ય એમ જોડણી છે. જાતિમાંથી પ્રતા ક્ થતાં જાત્ય ને ઈ ઉડી જતાં બત થાય. હજી જાય ચરેતરમાં ને ઉત્તર ગુજરાતમાં વપરાય છે. ૫ મેાહારડા એવી તેણીછે. મુખમાંથી ખ ના હ થયા તેની છાયા હજી કાયમછે. ૬ દ ધાતુ પરથી હાય. એ શબ્દ હાલ વપરાતા નથી. ૭ પરાજયનો અપભ્રંશ.૯ રજ સાથે સંબંધ. પદરજ સમાસ લેવે. પ્રત માં પ્રભુના ચહ્વિંદા મન પવન વેગી થાયરે એવા પાડે છે. જે યશ પ્રાપ્તિ જગતને માંહરે પ્ર. ૩. ૧૦ ઇજ્જત એ ક્રશી શબ્દ પ્રેમાનંદેવા સંભવત નથી. એમના કવિતામાં જવલ્લેજ અને તેપણુ ઘણા વપરાતા એવા કારશી શબ્દ જોવામાં આવેછે. સાબળમાં ફારસીના વાપર ઘણા છે. ૧૧ તેણે શબ્દે પવિત્ર ફીધા અખિલ આ સંસારરે પ્રે ૧.