પૃષ્ઠ:Rana Yagnya by Premanand.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૫૩ ) કરી સ્મરણ વિશ્વામિત્રનું, ભણે મંત્ર પ્રયાગરે, ‘અસ્ત્ર વિદ્યા પ્રગટ કીધી, ત્યાં મળ્યા સઘળા યોગરે. ૧૬ એક નિકુંભનાનું ધ્યાન ભાગ્યે, બીજું શિવના અશ્વ રાખ્યા નહિરે; ત્રીજો શ્રાપ છે નંદી તણે, તેણે શુદ્ધ રાજાની ગરે ચેથું ખાણુ રૂષિ અગસ્તનું, પાંચમે શાપ સીતા તણેારે, છઠ્ઠો યેાગ થયા સંધ્યા સમે. દેવ સાથે હું પામ્યા ધારે છ સાતમે ચેગ રથ ઉતયા, સ્વર્ગથી પૃથ્વી માંયરે; આમે યાગ એ મનુષ રૂપે, શલ્યા શ્રી રઘુરાયરે, ૧૮ એ અષ્ટ યોગે રિષ્ટ ઉપન્યુ, સૃષ્ટિનું જારો કરે; શ્રીરામદ્રે રાવણુ હવા, કરી ક્રોધની દરે, યપ યુદ્ધ દારૂણું કીધુ. રાવણે બળ પ્રાણુ રે; બળ શક્તિ વિદ્યા નાશ પામી, ભેઘાં મેં ખાણુ. ૨૦ અંતકાળ જાણી આપણે, ચિતમાં ચેત્યા ભૂપરે; વિશ લાચવે કરી રામ”નું, દે આૐ રૂપરે. ૨૧ સર્વના હિતને કારણે, કાપે ચઢથા જગદીશરે; એક બાણ માર્યુ કંડ માંહે, ત્રણ છેવાં શીશરે, ૨૨ બીજે બાણે ખટ છેવાં. રહ્યું મસ્તક એકરે; નવ મસ્તક પડયાં પૃથ્વી, તેાયે ના સૂકે ટેક. ૨૩ જન ડોલે ભગળ એક દા, તમ એક શીશે ધીસરે; જાણે એક શ્રૃંગે ગિરિ ઝરતા, કરે રૂધીર ભગળતાં રીસરે. ૨૪ અમર વર્ગ કુસુમે વધાવે, હવે જેજે કારરે; એક હસ્ત અવની ઉંચી આવી, ટળ્યેા ભૂમી ભાર! ૨૫ નારદ સારદ ધરી વેણા. રામના ગુણ ગાયરે; અપ્સરા કિન્નર યા વિધાધર, નાચે વેણા વાયરે, ૨૬ ૧ મંત્ર વિદ્યા પ્ર. ૧ ર્ અહીંથી તેમાં ઘણેા પાટા ફેર છે. અંગદે જઇ ભગ કીધો, નિકુંભનનો જાપરે; તાણી નાર મદેદરી. વાનરે ના ગણ્યું પાપરે. તે કથા કહેવાઇ પ્રથમ પણ ચારો ધણા વિસ્તારરે, અંતે સધશવના માકલ્યા ખાણુ વિક્રે સારરે. ઇત્યાદિ પ્રત ૧ ૩ નહિં રાત ને નહિ દહાડે એવે વખત એ પણ એક ચેાગ. ૪ છેવટના ઘણા શબ્દ નરાતિ લેતાં તેના સબંધ ા સાથે બેસે નહીં તેથી હું શબ્દ લખ્યા જાય છે. પ નીતરવાના અર્થમાં,