પૃષ્ઠ:Rana Yagnya by Premanand.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૫ ) અંગદ વિભીષણ સર્વે સાથી, મિત્ર વળાવા જાયજી. ૧ પાજ ખંડન કીધી શ્રી રામે, (જે) કે લંકામાં ન કરે ગમનજી; શ્વેતબિંદુ રામેશ્વર સ્થાપ્યા, પૂજા કરી એક મનજી, ર સીતાજીને શ્રીરામ દેખાડૅ, આ યેધ્યાની વાટજી; આદ્ય શંભુનું સ્થાપન કીધુ’, ‘ગોદાવરીને ધાટજી, ૩ પંચવટી વન નાસિકત્ર્યંબક, જટામુખ આશ્રમ નારીજી; આ અગસ્ત સુદાણુ અત્રિ, (જી) આશ્રમ રાજકુમારીજી. ૪ આ ચિત્રકૂટ ગંગા ત્રઢ વેણી, આ ગેભિલ નમ્ર કેવાયજી; આ ગંગા કેરૂ આવાગમન જે, આપણે કીધુ પાયજી. પ આ રૂપિા આશ્રમ અતિ ધાતે, આપણે દીડા આંદીજી; આ આશ્રમે આપણુ વસિયાં, વળતાં પાત્યાં ત્યાંહીછે. ૬ આ સુયા ડ માં આપણુ, સર્વ કાધુ વિદાયા; આ જૂએ જનકની તનયા, મળ્યા રાણા ને રાયજી. ૭ સાથ સૌને સ્થિર રાખી અમેધ્યે, વધામણું મેકલાયબ્ઝ; રઘુપતિને ચણૅ લાગી, હનુમાન વધામણિયે જાયજી. ૮ વધામણી હનુમાને ખાધી, ભય શત્રુપ્ત છે અન્યજી; ભાવ સહિત ત્યાં ભર્યને કહે છે, એ આવ્યા સ્વામીનજી, હું નગર લોક સઉ હાટ સમારે, ઉલટ મનમાં ધરતા; ચટાં ચેક પાળ સમરાવી, સામગ્રી સજ્જ કરતાછ, ૧૦ તરિયા તારણુ ધામ સમારે, નાટક નૈતિમ થાયછ; પૂજાની સામગ્રી લઇને, સા સામા જાય. ૧૧ રાજ સામગ્રી સાથે આવ્યા, ભર્થ શત્રુધન સામાજી; ચરણે લાગ્યા રામચંદ્રને, સિતાને જોઇ સુખ પામ્યાછ. ૧૨ લક્ષ્મણને આલિયા બન્યા, ભાઇ પુન્ય પવિત્રજી; હર્ષ ભયા આવીને મળિયા, "સખા સજન સૌ મીત્રજી. ૧૭ ભયૅ શત્રુધન જોડે કોડે, કટક સંગાથે નમીયાજી; ૧ આ રિપ્રુષ્મ પર્વત નગર કિષ્કિંદા, જુઓ ગેાદાવરી ત્રટજી, પ્રત ૩.૨ અગસ્ત પિનેક્ષા ખાપી, અખે આપ્યું રાજ કુમારજી પ્રત ૧. ૩ આ અને બીજી પાંચ કડીઓ પ્રત ૧ માં છેજ નહીં. અને પછીની કરીઓ પણ ઘણી પાટા ફેર છે. ૪ સરયૂº), નરૂક્તિ થાય છે. કદારા સગા રાબ્દ હશે. ૫ સખા ને મિત્ર વડે પુ-