પૃષ્ઠ:Rana Yagnya by Premanand.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કોઠા મીઠા વીર પેાતાના, રાધવજીને ગમિયાજી ૧૪ ચણ્ ભાગે ભ્રાતને માગે, પુછે કુરાળ ‘પરસ્પરજી; ચૌદ વરસના યોગ ઉતારી, શ્રી રામ પધાયા ધરજી. ૧૫ શૃંગાર સાથે દુંદભ વાજે, સીતા સંગ પરવરિયાછ નગર લાક નિરખે મન હરખે, વરસે કુસુમ જય કરિયાજી. ૧૬ ૐકઈ માલને હાથ જોડીને, રામજી ચરણે લાગેજી; માતાએ વરદાનજ માગ્યું જે, ૪અપવાપદ શિરના ભાગેજી ૧૭ કૌશલ્યા આદે જે જનુની, તેને મલ્યા શ્રી રામજી; બ્રહ્મા દે સર્વ દેવતા. જ્યાં જ્યાં શ્રીપતિનું ધામજી. ૧૮ સર્વ ભળી છત્ર રામને દીધુ, વહ્યો જે જે કારજી; રામનું રાજ ભૂતળે શાળ્યુ તે, વર્ષ સસ્ત્ર અગિયાર. ૧૯ (પચ્છે) સ્વધામે પધાર્યે પુર લેકને તેડી, એ રણયજ્ઞ થયે પુરા; રાઘવના ગુણને જે ચિત ધરશે. તેનાં અધ થાય સૂરજી. ર ગામ વાદરૂં ગુજરાત મધ્યે. કવિ પ્રેમાનંદ નામજી, આતાજન સરવે ગાજને, વદને વદો શ્રીરામજી..૨૧ વલણ. રામ સત્ય છે કહેા સર્વ ગાજી, આવાગમનનું દુ:ખ ટાળશે. ભવ બૂડતાં ભૂધરાજી, ભુજ ગ્રહીને કાઢશે. ૩ ૫ સંપૂર્છા ૧. પ્રાસ મળતે નથી. આગલી કડીને છેડે ધર લખી શકાય, ૐ સર્જે, ૩ સીતા સાથે ચાહ્યા. ૪ પેાતાને માથે આવેલા અપવાદ ભાગવા માટે માતાએ વરદાનન્ટ્સમાં કરવાનું માગ્યુ V