પૃષ્ઠ:Rana Yagnya by Premanand.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૫ ) છેવટના ભાગમાં પ્રત ? માં વધારે છે. તે અમલ કવિનું હશે કે ક્રમ તે વિષે શક રહે છે, કેમકે કવિતા ખેસતી નથી; પણ તેમાં સાલ વગેરે આપેલું છે, માટે તે નીચે ઉતર્યું છે. કડવાં વેશપદ પુરણ સાતસે, ખાર રાગ દશ દેશીજી; કથા ગ્રહે વિસ્તાર લોલા ઉત્તમ દેશી છ સંવત સત્તર એકતાાિા વર્ષે, ચૈતર ચુક્ત ખી છે; રવિવારે કથા થઇ પૂણુ, કા રશિયા લેશે રવાદજી, દેસાઇ મેહુતા શંકરદાસ. મુને આજ્ઞા આપીજી; ગુજરાત મધ્યે દિશા પૂર્વમાં, વડાદરૂ વિખ્યાતજી, જ્યાં વૈષ્ણવજન ઉછે. વાસી, વણાલા શ્રીરામજી; ચતુર્વિશી જ્ઞાતિ બ્રાહ્મણ, ભટ પ્રેમાન નામજી. બુદ્ધ અનુસારે કયા એ બેડી, રઘુપતિના શુગ્રામજી. ભણે સાંભળે નર નારી, જગ્ન તીરથ ફૂલ થાય; બ્રહ્મ હત્યકિ પાતક નાસે, તેનાં ભવ દુઃખ નયજી. શુભમતું ને કલ્યાણુકારી. સર્વ મંગળદરનાં નામજી, ભટ્ટ પ્રેમાનંદ કહે કર તૈડી, રાખો શ્રીહિર રામજી. તે માટે મન ધરી સાંભળે, સીતાનું હરણુજી; તેને કૃપા કરી શ્રી રામે ત્યમ તમને રાખે શરણુજી. શ્રી રામ નામના મેટા મહિમાં, રાખે દયા માંદજી; એ રીતે કથા થઇ પૂરણુ, એકવાર કહા શ્રી હરીછે.