પૃષ્ઠ:Rana Yagnya by Premanand.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

અલભ્ય, વિ.—(સ) મળે નહિ તેવુ. અવલોકન. ના.—સ) તેવુ તે. અરાણુંશણું-અશરણુશરણુ, વિ–સં) જેને દેખો આરસ નથી તેને શગુ રાખનાર. અસુરેશ. ના--(સ) દૈત્યને ઉપરી–રાવણુ, અહમેવ. ના-() અહંકાર આકર્ષી, ક્રિસ) ખેંચી, આદ. ના—સ આનંદન) રડાર, કાન્ત આચાર્ય. તા(સ) યજમાનને કર્મ કરાવનાર; વરેલે બ્રાહ્રાણુ. આરૂઢ. વિધા-(સં) ઉપર ચઢેલું; અસ્વારી કરી હેય તવું. આધદેવ ન!-(સં) આદિ દેવ-બ્રહ્મા. આલીંધન. ના—સ) કેઢિ કરવી તે; અગની સાથે અંગ બેડ તે. આવરી-આવવું. ક્રિ-અ. ઢંકાવું; વ્યાપા, દ્ર, ના—સ) દેવના રાજા. ચાપ, ના-(સ) કેંદ્ર ધનુષ્ય, દ્રત. ના-(સ) મંદોદરીથ! થએલે રાવણનો પુત્ર, તે મઢા પરાક્રમી તે, જમતાંજ તેને મેઘના જેવી ગર્જના કરી, તેથી તેનુ મેઘનાદ એવું પણ નામ છે, તેણે પ્લુા યજ્ઞ કર્યા હતા, અને શીવજીના વર મેળવ્યા હતા. ઈ.. ના(સ) ચંદ્ર, ઉદક, નાન્સ) પાણી, ઉદર. ના(સ) પેટ. ઉદ્દાન. ના—સં. ઉધાન) કુંજ, વાડી, ઉન્માદ. ના(સ) ગર્વ. (વિશેષ મદ} ઉપહાર. ના(સ) ભેટ. યજ્ઞમાં જોઇતી ચીજોની) ઉભય. સસ) ન્યે, એ જણાં, 4. વ.-ઉંચુ. ઉઐ:શ્રવા. ના—સ) સમુદ્ર મયનમાંથી નીકળેલાં ચૌદ રત્નમાંનો ઘોડો, ૨. સૂર્યના રથને ધેડા, ઉડણુ. વિ. ઉડે તેવા. ઉત્પત્યા. ક્ર. ઉતપાત કરવાલાગ્યા ઉછળી ઉઠ્યા. ઊધરયા, ક્રિ, ઉછળ્યા, ખળભ