પૃષ્ઠ:Rana Yagnya by Premanand.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( $0) ઉપગ. ના. એક નૂતનું વાવ. એકાતીત. (એક+અતિત) અતિત એટલે છૂટે વિરતથયેલા-સાધુ; એ ઉપ- રથી કદાશ સાધુમાં જે એક તે થ્થર એવા અર્થ ઐરાવત. ના(સ) સમુદ્રમંથન વખતે નીકળેલાં ચાદ રત્ન માંહેલો હાથી, તેને ઈંદ્રનું વાહન અને આઠે દિગ્ગજને સ્વામી ગણેછે, તે ધોળા રંગનેને ચાર દાંતવાળા કહેવાય છે. કક્ષાપટ નાસં ગલ. કટાવ. ના-(કટિબંધ) કમરપટો; કંદેશ. કડાઝુડ. ક્ર. વિ. બાંધ્યા ક્રિયાપદના ગુણબતાવેછે, ખૂબતાણીને એવા અન્ય. કંદર્પ. ના (સ) કામ (કામદેવ), કપાત. ના-(સ) ડાર્ક રંગની છાંટ હોય તે વ્યુતર; ધેડાની જાત, કદાશ ડાર્ક રંગની છાંટ હોય તેવી કબંધ. ન!–(સ) ધડ (માથા વિનાનું), કુભાય. ના—કભા) પરણતી વખત-ફુલેકાં વખત પેહેરવાનું નમા સરખું કે- ડિયું-અંગરખું. લંકી, ના–(સ.કલ્કિ) લીલા ધાડા કુચ. ના-(સ) અખતર કાકુશ્ત, ના—સ) સૂર્યવંશના મૂળ પુરૂષ ક્ષ્વાકુ તેને પાત્ર કત્સ્ય તેન વંશજ કાફલ્થ કહેવાય, અહીં તે લમણુને લગાડયુછે. કાતી. ના—સં) પાળી——છરા જેવું હથિયાર. ફાલક. ની કાળાશ કાળનીમી. નાન્સં કાળનેમી! એક રાક્ષસ, હનુમાન પધી લેવા ગયા સાંભળીને રાવણે જેને રસ્તામાં અડચણ કરવા મેકક્લ્યા હતા તે, કિન્નર. ના– સં ) એક ાત ( ગાંધર્વ શબ્દ જુઓ ) સ્વર્ગના ગાંધર્વને કિન્નર કહે છે. કિષ્કિંધા, ના—સં। દક્ષિણુમાં એક નગરી અને સુગ્રીવ ને વાલીની રાજ્યધાની. કુંજર. ના-(સ) હાર્યા, કુતેહલ--(સ. કુલ) ના-સેરખાર; કળાડુાર. કુબેર, ના-સં) પુલત્સ્ય પુત્ર વિશ્રવા રૂષિને કરો. તે સધળા યક્ષને અ- ધિપતિ અને સર્વ દેવને ધનાધ્યક્ષ, તે રાવણના આરમાઇ થાય, તેને રાવણે લંકામાંથી કાઢી સૂર્યો, ત્યારે હિમાલયના કૈલાસ શિખર