પૃષ્ઠ:Rana Yagnya by Premanand.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પર અલકાનગરી વસાવી ત્યાં રહેવા લાગ્યું. કુંભકર્યું. નસ) રાવણના ભાઈ તેને ઈંદ્રાસન માગતાં નિદ્રાસન મેત્રી જવાથી ઉંધને! વર મળ્યા હતા, તેથી તે અધેરીની પેઠે ઉધતે, રસ- રીરે મા બળવાન હતા. કુંભ. ના–સ) કુંભકર્ણને નૃત્રજ્વાળાથી થયેલા બે પુત્ર કુંભ અને નિકુંભ, યુદ્ધમાં સુગ્રીવે કુંભને અને હનુમાને નિકુંભને મા. કુમુદની, (મુદ્ધિની) ના-કુમુદ ફૂલનો વલા; દાંડી સાથેનું ફુલ, કમળની એ- ક જાત ( પાયણુ . કુમેદ. વિ. (ફ્રા.) લાલરંગના.. કુસુમ, નાન્સ) પુષ્પ કૃતી, કૃતા. વિ. (સં) ઉપકારના બદલામાં અપકાર કરનાર. કૃતૃમ. વિ. (સ) નવું બનાવેલું; કુદરતી નહિં તે. કેરી, કેસરી, ના~{ર્સ) સિંહની એક જાતિ; કેશરના જેવા રંગને એક વાનર અંજનીને પતિ તે હનુમાનને પિતા, ૨. તંબુવાનના નાનાભા ઈનું નામ પણ કેસરી હતું. ફૅટંડ. ના–સ) ધનુષ્ય, કાગ. ના-સં. કુરંગ) દરણ જેવા ઘેડે. ક્ષિણ વિ. ધા–રે નાશ પામેલું; ધસાઈ—તવાઇ ગયેલું, ક્ષિતિ. ના- સં) પૃથ્વિ ખગ. ના--(સ) પક્ષી. ખટદર્શન. નાતેગ; જંગમ; ફકીર; સન્યાસી; જૈન; બ્રાહ્મણ; એ . ૨. ખટ શાસ્ત્ર. બંધાર. ના--કેદાર. (અધાનીસ્તાનમાં.) ખાંડાં. ના–એ ધારની સીધી તરવાર. ગ, ના~(સ) હાથી. ગજકપિ. ના--(સ) રામ સેનામાં એક વાનર અધિપતિ. ગણુ. ના—(સ) ટાળું; સમુદાય; દેશના નિકટ સેવકાને જે વગે તે. ગંધમાદન. નાન્સ) રામ સેનાના એક વાનર અધિપતિ; મેની પશ્ચિમે એ નામે પર્વત છે તેના વાસી. ગંધમાદન. ના( સ ) મેરૂની પશ્ચિમ (આ તરફથી શ્વેતાં) દીશાએ આ- વેલા એક પર્વત.