પૃષ્ઠ:Rana Yagnya by Premanand.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૩ ) જ મેય. ના(સ) પરીક્ષા દિક, જામ્બુલ—(જાજવલ્યમાન) ક્રાદ્ધતું; પ્રતાપી. જાનકી, ના-(સ) જનક રાજાની દિકરી; સોતા. યુવાન, ના(સ) બ્રહ્મદેવથી જોયી સ્ત્રીને પેટે થયેલે પરાક્રમીરીંછઅધિપતિ. વરખી. ના-જીવનું રક્ષણ કરનારી (ખંડી કે કવચ). બુદ્ધકાંડ–યુદ્ધકાંડ, ના–(સ) રામાયણના એક કાંડ (સ્કંધ) એટલે ભાગ. જેર. વિ. (કા.) તાબે થવું, જોજન, ચેન્જન. ન!~(સ) ચારકાશ-ગાઉ જેટલું અંતર. ઝાલરી. ના-નાની વગાડવાની ઝાલર—ઘડિયાળ, ઝુંઝાર, ઝુઝાર, ના-લડવૈયા, જાદ્દા, ઝાકી, ઝાકવું–ક્રિ. ઝંપલા; ધી, ટાટર. ના-ઘણું કરીને ખેચી વગરે ઢંકાય એવેટ ધાતુના ઢપ ટોપ. ના–ટાો (ધાતુની.) તક. ના—સં) પુત્ર એક નાગ, વીશ કુળના નાગ પૈકી એક કુળના તે અધિપતિ તે, એક કુળનાં જે પેટા કુળ હતાં તેમાંનાં અરાટને જન્મેજયે બાળી નાખ્યાં. તક્ષકને આરિતક કૃષિયે બચાવ્યા. તરલ. વિ. (સ) ચળકતા—સંચળ, તરિયા તારણ. વિ. ત્રણ પ્રકારનાં તારણુ. આસપાલવ-આંબાના પાતરાનું, નાળિયેરીનું ને એક કપડાનું બનાવેલું શેભાને માટે, તવર. તરવર. ના-(સ) મટું ઝાડ. તારપિ. ના-સ) રામ સેનામાં એ નામના બે મહાટા વાનર હતા, એક સુગ્રીવના સસરે થાય. તિમિર. હા–(સ) અંધારૂં. તિલ. ના(સ) તલ. તુરંગ, તરંગ, ના–{ર્સ) છે. તુરી. નાઘેડો. તેજી. વિ. તેજાળ; પાણીદાર. તેમર. નાસ) એક ટુથિયાર. ત્ર. ના—(સં) કાંટો. ત્ર્યંબક, ના (રસ) ધનુષ્ય. ત્રિકૂટાચળ, ના.-એક પર્વત,