પૃષ્ઠ:Rana Yagnya by Premanand.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૪ ) ત્રિગુણાતીત. વિ. ત્રણ ગુણુ રજ, તમ, સત્વથી અળગા ત્રિજટા, ન– સું) લંકાની એક વૃદ્ધ રાક્ષસી જેનેઅશોક વાડીમાં સીતાના ૨- ક્ષાર્થે ખીજી રાક્ષસિયેાની ઉપરી તરીકે નીમી હતી. ત્રિભુવન. ના– સં) ત્રભુવન, વર્ગ; મૃત્યુ; ને પાતાળ, ત્રિશિરા-વિ. ના. ત્રણ માથાવાળા, વૈલિયાં. ના—તરીલાં, ગાડાને એક કરતાં વધારે બેડ જોડે છે ત્યારે આગ- લી ભેડાને જેમા જોડેછે તે. દક્ષીણાંગે. (દક્ષિણ અંગે) નાજમણી તરફ. દુધિમુખ. ના(સ) એક વાનર, જે વાળીના મધુ વનનો રક્ષક હતા. દગ્રીવ. ના– સં) રાવણને દસ માથાં હતાં તેથી તેને દગ્રીવા એટલે કડ હાય, એ ઉપરથી તેને દગ્રીવ, દસ ક; દશાનન; (દસ માાં વા- બે કહેતા દશાવંત ઉંચી સ્થિતીના ભાગ્યવાન. દથા-દહતુ. ક્રિ, ખાળવું. ઘનવી. ના—(સં) કશ્યપની સ્ત્રિ દનુ તેને સો પુત્ર હતા તે દાનવ કહેવાતા, દાનવની કન્યા તે દાનવો, દિગજ-દિગ્ગજ. ના–સં) કૈંકી દિશાને જે પુરાણ પ્રસિદ્ધ હાથી તે-એ આઇ છે. ઐરાવત, પુણ્ડરીક, વામન, કમુદ્દે, અજન, પુષ્પદંત, સા- વંભામ, ને સુપ્રતીક. દિગપાળ–કિપાળ. ના-સં દિશાને દેવ. દિક્ષિત્--દીક્ષિત. વિ-ધા- સં) દીક્ષા લીધેલે એવે, દીનકર–દિનકર, ના—સં} સૂર્ય, દીધે. વિ(સ) લાંબુ દીવીઢાર. ના. દીવાબતી કરનાર, મરાચી દુગટ્ટુગી. ના. એક જાતનું ઘરેણું. દુદામા, ના, લટાઇની સ્વારીમાં સહુથી આગળ જે નાબત-નગારૂં તે, દુર્મતિ (સે) ખરાબ મતિવાળા, દા. વિ—તા. એક રાક્ષસ. દેવાંતક. ના-સ) રાવણુના પુત્ર, જેને હનુમાને માયા. દેવટ. ના. દશ વટે-સ્તે ખાવટ કહેવાય છે) દેહિંસ, નાન્સં દિકરા દિક 1