પૃષ્ઠ:Rana Yagnya by Premanand.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

મ. ના(સ) ઝડ દ્રોણાચળ. ના—(સ) પર્વતનું નામ, એક હિંદુસ્તાનમાં અને ઍજ નામને બીજો ક્ષીર સમુદ્રને કાંઠે, છૂંદ. –વિ. (સ) એનું જોડું હોય તેવું; જુગલ. જિ. ના-(સ) બ્રાહ્મણુ ક્ષીને વસ્ય એમને જનેાઇની ક્રિયા કરાવે છે તે, હાલ એ ક્રિયા સ્ત્રીઓને થતી નથી. ધનવંતરી, ધન્વંતરિ. ના--(સ) સમુદ્ર મથનમાંથી ચાદરત નીકળ્યાં તેમાંનું એક; વૈદકશાસ્ત્રના મૂળ પુરૂષ. ધ્રુમ્રલોચન. ના--(સ) એક રાક્ષસ, શુંભ નિશુંભના પ્રધાનનું નામ પણ એ હતું. નંદી. ના(સ) શિવને પેડિયે, નકેરી. ના–એક જાતનું વાસ્તુ નરાંતક. ના-(સ) રાવણને પુત્ર જેને અંગદે મા. નલ. ના(સ) રામની સેનામાં એક યાદ્દા; જેણે સમુદ્ર ઉપર પાળ બાંધી એવી કથાછે. કાઇ માતંગ શિષના ધોવાના પથ્થર પાણીમાં નાખી દેતા અને તેને શાપ લાગતા નહિં, તેથી રૂપિયે ચીટાઇને કહ્યું કે તું જે પથ્થર નાખીશ તે તરશે. નવગ્રહ. ના—(સ) રવિ; ચંદ્ર, મંગળ, બુદ્ધ, ગુરુ; શુક્ર; શનિ; રાહુ ને કેતુ, નવભિત, નવધાભભિત. ના.– ભક્તિ નવ પ્રકારનીછે તેનાં નામ, શ્રવણ; કી- તેન; સ્મણું; પાદસેવન; અર્ચન; વેદન; દાસ્ય; કેમ અને આત્મનિવેદન, નવમણિ, ના-કુંડળનું વિશેષણિક, નવ પ્રકારનાં રત્ન, હીરે, માશુક; મેાતી; પાનું; પોખરાજ; ગામેદ; લશણિયે; પરવાળું ને નીલમ, નાગપારા. ના—(સ) નાગ જેવી રીતે પોતાના શરીરનું ગુંથ્થુ વાળે છે, તેવે આકારે સેનની જે રચના તે, જેથી શત્રુનું સેન ક્રાંસામાં આવી જાય. નારદ. તા—સં) સ્વાયંભુવ મન્વંતરમાં બ્રહ્માયે દશ માનસ પુત્ર ઉત્પન્ન કર્યા તેમાંને એક શાપે કરીને શિષ કુળમાં ઉત્પન્ન થયા તે, વળી કશ્યપ શિષથી થયેલા સેળ દેલ ગાંધર્વમાંના એક, જ્યાં ત્યાં વઢવાડ કરાવના- ૨. તે સંગીત શાસ્ત્રમાં કુશળ ગણાયછે. નિકુંભના, નિકુંભલા, ળની દેવી, જે નાન્સં) લંકાની પશ્ચિમે એક સ્થળ, અને ત્યાં આગ- છત ઉપર પ્રસન્ન હતી, નિકુંભ. ના—સં) કુંભ શબ્દ જી. નિધન. ના(સ) આખર; નાશ,