પૃષ્ઠ:Rana Yagnya by Premanand.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

નિપાત. ના—(સ) લાંબા થઇને પડવું તે; નાશ થયે તે, નિપાવે. ક્રિ. નિપજાવે. નિઝર. (સ) ધોધ; અહીં વાયક—વચનની દૃષ્ટિ, સામટાં વાક બાણ એવેઅર્થ, નીલ. ના—(સ) વિશ્વકર્માથી થયેલે જેણે સમુદ્ર ઉપર પાળ બાંધી તે. રામ સેનામાં, એક મહેાટા મે. નૅન્કો. ના—તીશાન. પુત્ર પગ-પગ નામના વાજાનો અવાજ, પંચવટી. ના-સ) ગેદાવરીની ઉત્તરે દંડકારણ્યમાં એક સ્થળ પંચાળ. ના-(સ) ઈદ્રપ્રસ્થની પૂર્વ તથા પશ્ચિમના મુલકનું અસલ નામ; ત્યાંના ધાડા. પરંતુ હાલ કાદિયાવાડી ચોટીલાની આસપાસના પ્રદેશ તથા ત્યાંના ધેડા પાંચાળ કહેવાય છે. પટલ, ના–સં) લૂગડાં. પછ. પનસ. ના-(સ) એ નામના બે વાનર પતન. ના (સ) પડવું તે. તાકા. ના વાવટા, ધાથી જુદા આકારના, પતિત. વિ. (સં) નીતિભ્રષ્ટ; પાપી, પદ્મ. ના(સ) સે કરોડ અથવા અન્ન, પનગ.-પભગ. લક્ષ્મણનું નામ, શેષનાગના અવતાર હોવાથી. પનગા. ના ધાડાની જાત પુત્રગ એટલે સાપ તે ઉપરથી સાપ જેવા ઉતાવળા, ઝેરી તે. પરજન્ય. તા–(સં) વરસાદ, પરમાર્થ. ના—(સ) જન-લાકનું હિત કરવું તે ( સ્વાર્થનું ઉલટું, પરવી. પર્વણી. ના(સ) પર્વ, અહીંયાં અમાસ પુન્યમ સમજવું. પરશુરામ. ના(સ) જમદગ્નિનો પુત્ર, ક્ષત્રીએના સહાર કરનાર, વિષ્ણુની અવતાર ગણાયછે. પરસ્વેદ. પ્રસ્વેદ. ના--(સં) પરસેવા, ધામ. પરિષ. ના--(સ) ગુરજ જેવું હથિયાર (ગુરજ જુએ) રિધાન. ના(સ) પહેરવું. પરીશેાધ. ના-ચાતરફથી તજવીજ કરવી. પરીક્ષિત. ના–રાજા જન્મેજયના પિતા. પાખર-~(સ. પ્રક્ષર) ના ધાડા હાથીની ઉપર નાખવાનું લેટાનું ખખતર,