પૃષ્ઠ:Rana Yagnya by Premanand.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( to ) મુગદળ. ના(સ) માળિયા, મુહૂર્ત. ના–(સં) એ ઘડીને સમય, લગ્ન વગેરે શુભ વખત મૂશળ, ના--(સં) મુસળું, સાંબેલું, મેઘાડંબર.ના(સ) છત્રીવાળી અંબાડી. મેટા. (મેષ નાન્સ) ઘેટા, મેદ. ના-'સ) ચરબી, હાડકાંની અંદર જે ધી સરખા પદાર્થ હોય છે તે. મેરૂ. ન!-સ) સાત મહાદિષ્ટ અને સપ્ત સમુદ્ર તેમજ ઇષ્કારૃનની મધ્યા મધ્ય જે સાનાના પર્વત છે તે; તેનો ઉચાઇચેારાશી હાર યોજન. તેને માથે ધ્રુવમડડળ છે, અને સૂર્ય ચંદ્રાદિક મંડળ તેની આશપાશ ક્રેછે. મૈથિલિ ના(સ) સિતા. મિથિલામાં જન્મેલી અથવા મિથિલાના રાજા મે- થિલ તેની પુત્રી. મહાલા. ના. મજરા, મેાળિયાં. ના. માર્ચે બાંધવાના ચૂંટા, યઝુકાપ. ના(સ) રાવણના પક્ષમાંના રાક્ષસ જેને રામે માર્યો હતે. યુગ્મ. ના–સ) સાથે જે છે તે. યુપાક્ષ. ના—(સં` રાવણુ સેનાને એક રાક્ષસ જેતે હનુમાને માર્યા હતા. ચાવત. નાન્સ) ઝુવાની, રકતવણું—વિ. ના—સં) લાલ રંગને રશુજજ્ઞ-રણયજ્ઞ. ના-સં) રાવણ સાથેના યુદ્ધને યજ્ઞની ઉપમા આપી એ નામ કવિએ પાડવું છે, રણતુર. ના~(સ. ર) લડાઇનું વાતું, રણથંભ. ના(સં. રણસ્તંભ) લડનારાં એવાં જે એ સેન તેની વચમાં - ભે કરેલા જે થાંભુ તે. પુ. ના—સં શત્રુ. પુમર્દન. ના(સ) રિપુ એટલે રાત્રુને રાળીને મારનાર; એક નામ. ક્ટિ. ના--(સ) માડું. રૂક્ષભ. નાન્સં.ત્ર-ક્ષભ) એકવાનર (ત્રમ્હભ પર્વતના ઊપરી હાય). રૂ૬. ના-(સ) અગિયાર રૂદ્ર અથવા દેછે, વાયુ અથવા વાયુના; તાકાતના દેવને તેમજ રાવતે રૂદ્ર કહેછે. રેણુ. ના—(સં} ધૂળ; રજ. લચમક, લચમકવું. ક્રિ. ભારથી વાંકુ વળવું-મરડાવું, અહીં ઝુમી રહેવું એવે વૈં.