પૃષ્ઠ:Rana Yagnya by Premanand.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૭ ) લઘુ લાધવા. ના-કરામત. આરીક તદીર. વિશેષે કરીને નાના મેટા થઇ જવાની યુક્તિ, લેખગ્રીવા. વિ. – લંબગીવ-ગ્રીવા) લાંબી ગરદન વાળા. વકરાક્ષસ, ના(સ) એક રાક્ષસ, વકારે. વકારવું. ક્રિ. અ. ઉશ્કેરવું; વકરે તેમ કરવું. વ, ના(સ) દ્રનું યુદ્ધ-એ ઘણુ કણ ને ધાર વાળુંછે, વજ્રનાભી. વિ. ના–એક રાક્ષસ (કિધાની પાશ્ચિમે વજ્ર નામે પર્વત હું- તા ત્યાંના અધિપતિ ટ્રાય). વપુ. ના-(સ) શરીર; કાયા. વરૂણ. નાં-સં) પાણીના દેવ; પશ્ચિમ ક્ષિાળ. વરૂષ્ણુપાશ. ના—(સં) વરૂણુથી મળેલો પાશ એટલે ત્રુને માધ કરવા- નો જાળફાંસ. વાજી, ન!--(સ. ધા વાયણ વિ. પવન વેગી, વાયસ. ના (રસ), કાગડા, વારૂણી ના--(સું). દારૂ. વાલી. ના—(સં), કિષ્કિંધા રાન્ત, ક્ષરાજાને પુત્ર, અંગદના પિતા, જેતે રામદે હણ્યા હતા; રાવણુને ખગલમાં ઘાલી પૃથ્વી પ્રદીક્ષિણા કરેલી એવે! તે બળવાન હતા. વાસવી, ના-(સ). યાસવી એ નામની સાંગ; રાવણુને એના સસરા મયાસુરે કન્યાદાનમાં આપી હતી. વિકટાક્ષ. ના(સં), એક રાક્ષસ (ભયંકર જેની આખે છે.) વિવે. ન-(સં. વ્યગ્ર ઉપરથી) ગભરાએલે. વત્ત. ના—સ), કાવત. વિષ્ણુન્નાલો, વિ. ના. લંકાને એક રાક્ષસ વિધિ. ના-સં), બ્રહ્મા. વિનત. ના(સ). એને કિષ્કિંધાના અધિપતિ ગણ્યા છે તે સંભવતું નથી. કાશ ત્યાંના કાઇ અમીર ઉમરાવ કે દાકાર હોય અથવા કિષ્કિંધા નામના પર્વતછે, ત્યાંના તે અધિપતિ હોય, વિભીષણ. ના(સ). રાવણુને ભાઇ, રામના પક્ષમાં હતા. વિમળ, ત્રિ. (સં)નિર્મળ,