પૃષ્ઠ:Rana Yagnya by Premanand.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૨ ) વિરૂપાક્ષ ના--(સં), જૂદા જૂદા ત્રણ રાક્ષસનાં નામ હતાં. સુમાળી રાક્ષ- સના પ્રધાન જેને સુગ્રીવે મા; લક્ષ્મણે જેને યુદ્ધમાં માર્યે તે; અ- શાક વાડીનેા નાશ થતી વખત જે પાંચ સેનાપતિ રાવણે મેકયા હતા અને હનુમાને માર્યા હતા તેમાંને એક. વિશ્વકર્મા, ના. (સં). વૈવસ્વત મન્વંતરમાંના પ્રભાસને પુત્ર અને દૈવ લેકના શિલ્પી. સ્વાયંભુવ મન્વંતરમાં એ નામના એક પ્રજાપતિ પણ હતા. વિઠ્ઠી. ના-સં). સલાહનું કહેણ વિસર્જન વિસર્જન. ના—(સ). જવાદેવુ; (દેવનું આવાહન ને વિસર્જન કરેછે તે). વેદી, ના—(સં), ચેરી. વેલી, (સ. વસ્લિ) ના-વેલે. વૈતાળ. ના—(સં), ભૂતની જાતિ ઉપરથી, વદ-વૃંદ ના—સં, જયે; ટે શત. વિન્સ), જે એકાદું કામ કરી શકે તે. જેનામાં શક્તિ હોય તે. રાતèાટિ, વિસં), સે કરોડ, શબળ. ના--(સં), એક વાર અધિપતિ. શબ. (રાં શવ) ના. મડદું. થર્વો. ના- અગ્નિમાં ધો હૈમવાનું હૃથિયાર. શિરેમણિ, ના—સં). સહુને માથે શ્રેષ્ટ એવી શુક. ના—(સં), રાવણુને એક મંત્રી; એક બીજા રાક્ષસનુ પણ એ નામ હતું. શૂળ, નાન્સ), છેડેથી વાળેલુ હથિયાર શુપાણુના-સ). હાથમાં શૂળ છે જેના, શ્રૃંગ. નાસ′). શિખર. શ્રૃંગાર, ના-સં', આભૂષ; કપડાં. ભૃગી. ના(સં. શિંગડાં જેવુ રર્ણાશંગુ ) વાધે. શેય. ના— સ) એ નામના નાગ, જેણે પોતાની ફેણ ઉપર પૃથ્વી ધારણ કરી છે એમ કહેવાય છે. શ્રીકાર નાસં). શેભાયમાન: સુખકારક, શ્રીફ્ળ ના (સં'. (શિરાષ્ફળ, શુભ સૂચક)નાળિયેર, શ્રીરંગ. ના-~(સ”). વિષ્ણુ. શ્વેતાચળ. ના–સ'), હિમાલયના એક શિખરનું નામ. વળી રમ્યક અને હિરણ્ય મય પ્રદેશમાંહેલો મહા પર્વત જે પૂર્વ પશ્ચિમ સમુદ્રને અડેલે છે. re