પૃષ્ઠ:Raschandrika.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૯

આંસુનાં પૂર (પ્યારાને પારણે સેનાનાં ખેર) હૈયાને કાંઠડ આંસુનાં પૂર આંસુનાં પૂર, પ્રમ નયનાંનાં સૂર યાત કાંડે આંસુનાં પૂર, (ધ્રુવ ) માગ્યાં ન મુખ, નહીં નયને ખેલાવ્યાં, અણધાર્યા આવી ઊભે હાજરહજ્જર : હૈયાને કાંડે આંસુનાં પૂર વસતાં વરાન જ્યાં રૈતાનાં રણ શાં, એકજ કા સ્મરણેએ રેલતાં જરૂર : ત્યારે કાંડે આંસુનાં પૂર ખાલ ત્યાં વધુ ને વ આખા તપાવે, આવી તાપ કરતાં એ દૂર ઉં હૈયાત કાંડ માંસુનાં પૂર આવી અંતર દુખાવું, ડુંગરના ભાર પાળાને તાડી ખાલી કરતાં એ ઉર : હૈયાને માંડે આંસુનાં પૂ, ત્ . V