પૃષ્ઠ:Raschandrika.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૮

' ડુંગરે આવો, જોગીડા ( હીથ, પાલવડે મારી મેલા, મેહનજી ) દેવાની દેરડી, સીડે સીમડે વડે વગડે દેવાના નદીએ નદીએ દવાની વાર ; ડાયરા, દેવેના બાઢ : આવજો, જોગીડા ! લૂમખે ઝૂમખે લહેરે છે. આંબલા, સુંબડે ઝુંબડે ઝૂલે છે મહેાર ; ટહુકી ટકી કાયલ હુલકારતી, માભને આંગણે છાયા અપાર : આવજે, જોગીડા ! ક્રૂતાં ઢૂંઢતાં બિલાતી આંખડી, હીડતાં હીડતાં વધતી દિગંત; આભલે આભલે મુકતી વીજળી ; આભલે ઉડતાં આવે ક્રાં અંત ૧ વજો, જોગીડા ! ર