પૃષ્ઠ:Raschandrika.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૯

ડુંગરે ડુંગરે ખાડાં ને ટીંબલા, સીમડે સીમ અળતી મસાણ ; વડે વગડે ધગધગતા વાયરા : આવજો, જોગીડા ! દઇએ એધાણ : આવો, જોગીડા ! પગલે પગલે દેવાની વાટડી, નયને નયને દેવેાનાં આતમે આતમે દેવેાના ગાખલા, હથડે હાસ, દેવાના વાસ ! આવજો, જોગીડા !