આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦
ફ. મારાં ભાગ્યનાં કુંકુમ છે લીધાં, તેનાં અજબ ઉદૃય તે અસ્ત કીધાં ફ્રાઇ લટકે તે મટકે આવે છે, મારા ચૂટયા સેઢાગ ચડયા, મારા પ્રાર્શ્વના લેખ તાલે જોયા : કોઈ લટકે તે મટકું આવે છે. દ મારાં ઉડાવ્યાં સેલાં વાદળિયે, ફેંકી જીવનની રેખ કાળને ળિયે : કોઈ લકે તે મટકું આવે છે. તાય કરે છે અમી એની આંખામાં, ભર્યાં સૃજનના સાજ એની પાંખામાં : કાઇ લટકે તે મટકે આવે છે. જુએ, જુએ, કોઇ જોગી આવે છે, જન્માજન્મનાં લડેપ્યુાં લાવે છે ઃ ઢાઈ ' લટકે ને મટકે આવે છે. ૯