પૃષ્ઠ:Raschandrika.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૧

ઉષા ને સન્મ્યા સખી ! પ્રાચીમાં આભને દ્વાર, ઉષાના આળા પડે, સે!ાં જડે ; સખી ! પશ્ચિમના પડદાની પાર, કે સધ્યાનાં સખી ! કમળને પાંદડે ક્રૂર, ઉષાના એળા પડે, ઉર નવતૂર, કે સધ્યાનાં સેામાં જડે. ૧ સખી ! કુમુદને સખી ! ઊંડે સખી ! ઝળતે હૃદયને ચેક, કે સધ્યાનાં નયનને ગાખ, ઉષાના આળા પડે, સાાં જડે ; સખી ! ગુલેશા ખાતે કપાલ, ઉષાના આળા પડે, સખી ! પાનીને પદ્મ અમેાલ, કે સધ્યાનાં સે!ાં જડે. ૨ સખી ! અધરકટારીને પા’, ઉષાના મેળા પડે, સખી ! કુળી અંગુલિઆને ડાળ, ક્રૂ સધ્યાનાં સે!ણાં જ ; સખી ! ડાંખળી શા ઝૂલતે થાય, ઉષાના આળા પડે, સખી ! પગલીમાં કુંકુમની સાથ, કે સધ્યાનાં સેાણાં જડે. ૩ સખી ! અંગઅંગમાં કઈ એર, ઉષાના આળા પડે, સખી ! મ્હાર્યા કઇ નવરસ મ્હાર, કે સબ્યાનાં સેાણાં જડે; સખી ! ઉઘડેય અંતરને દ્વાર, ઉષાના આળા પડે, સખી ! આત્માના પડદાની પાર, । સધ્યાનાં સેાણાં જડે. ૪