લખાણ પર જાઓ

પૃષ્ઠ:Raschandrika.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૧

તા વણમૂલાં વેચાણ ( માને તમારૂ' તે તેા ઘેલડી ) વેચાઇ વણમૂલે, સખીરી ! હું તે વેચાઇ વણુમૂલે ! સૃષ્ટિને સારી આ આવે ત્યાં કાણ તેની લાખા તે ભર્યાં ભાર તૂલે ? સખીરી ! જોયું જ્યાં મુખડું ત્યાં ખાયું મારૂં મનડું, જાવું એજ સ્વ મારૂં ઝૂલે : સખીરી ! આજે આજે —( ધ્રુવ ) જેમાં, આજે હું તા કહેતી'તી એવા લાખ પડથા વાટમાં : આજે ચતુરાઇ પડી ચૂલે : સખીરી ! આજે રતન મારાં રાખ્યાં તે પતન પામી ડૂબે જતનથી, સખીરી ! આજે ૧