પૃષ્ઠ:Raschandrika.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૯

પૂછું પળતાં પથીડાં ને પૂછ્યું ઉડતાં પંખીડાં : મારગડે દીઠા રેકા વરણાગી મારગડા । ગધગે ને સૂના ડુંગર ડગમગે, વાટે કે વહેતા જોગી વેરાગી. દેહુલડી ધરણી ઢળે તે નયણાં મારાં નિગળે, જીવડા તલખે કે કાળા કાલમાં મેલા ધુધરા ખારણે તે છાંટવાં નીર ઉતારણે, ઝરિયાં ઝમકે રે ઝગમગ, વ્હાલમાં !