પૃષ્ઠ:Rashtra Bhasha Vishe Vichar.pdf/૧૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૯
ગુજરાતમાં હિંદુસ્તાની પ્રચાર

ગૂજરાતમાં હિંદુસ્તાની પ્રચાર આમ થતાં હિંદી ઉર્દૂ એકબીજામાં ભળી જશે અને આમ પ્રસરેલી ભાષા સ્વાભાવિક હિંદુસ્તાની હશે. એવા પ્રશ્ન કરવામાં આવ્યા , અને શૈલી ને અને લિપિ શીખવાની ધગશ હિંદુમુસલમાન બેઉને હોવી જોઈએ કે એક જ ને? આ સવાલની પાછી હું ગેરસમજ જોઉં છું. ભાષાના જ્ઞાનમાં જે ભાઈ બહેન વધારો કરશે તે મેળવશે, જે નહિ કરે તે ગુમાવશે. વળી જેને એક્સ વહાલુ છે તે તે વિશપ મહેનત કરીતેય અને શીખશે. એટલુ પણ યાદ રાખવાનું છે કે, પંજાબ વગેરે પ્રાન્તોમાં કે પ્રદેશોમાં હિંદુ મુસલમાન વગેરે બધા જ જાણનારા છે. એ બધાને પહેાંચી વળવું પ્રત્યેક દેશપ્રેમીના ધર્મ છે. હિન્દુસ્તાન જેવા વિશાળ દેશમાં તે જેટલી ભાષા આપણું શીખીએ તેટલા આપણે દેશસેવાને સારુ વધારે લાયક બનીએ છીએ. અને લિપિ ને અને શૈલી માત્ર સેવા જ કે કોંગ્રેસી જ શીખે કે બધા ? મારો જવાબ એ છે કે, બધા હિંદી કૉંગ્રેસી હાવા જોઈ એ; એટલે બધાએ અને લિપિ તે શૈલી શીખવાં જોઈએ. ખરું જોતાં આ સવાલ જ અપ્રસ્તુત છે, કેમ કે રાષ્ટ્રભાષા શીખવાનો શોખ બહુ થોડાં જ ભાઈબહેનને થયો છે. વાર એ હાર કે લાખ બે લાખ પરીક્ષામાં બેસે તેથી આપણે મલકાઈ જવાનું કંઈ જ કારણ નથી. એકલી હિંદી કે એકલી ઉર્દૂ શીખનાર પશુ, આપણે ઇચ્છીએ એટલા,અહિંદી કે અ-ઉર્દૂ પ્રદેશોમાં નથી મળતા. જેને ઉર્દૂ શીખવું હોય તે અનુમાન પાસેથી શીખે ને હિંદી શીખવું હાય તે હિંદી સાહિત્ય સંમેલન પાસેથી શીખે તે બસ નથી? નથી જ. ત્યારે તો કોંગ્રેસના પ્રસ્તાવ થયા અને હિંદુસ્તાની પ્રચાર સભાની આવશ્યકતા ઊભી થઈ. તેનાં ક્ષેત્રે અંકાયેલા છે તે મારી દૃષ્ટિએ સંકુચિત છે. હું ઇચ્છું ખરી ૐ, અને અહંને એકબીજીને અપનાવી લે. એવા શુભ દિવસ આવે ત્યારે હિંદુસ્તાની પ્રચાર સભાનું કામ પૂરું થયું સમજાશે. એવા સજોગ ન આવે ત્યાં લગી હિન્દુસ્તાની પ્રચાર સભાએ પોતાનો ધર્મ પાળવો રહ્યો. હું એવી આશા રાખું ખરા કે, બંને બહેનો આ મેળ સાધનારી બહેનને સાંખે એટલુ' જ નહિ પણુ વધાવી લે. ગુજરાતમાં હિંદી પ્રચાર ને હિંદુસ્તાની પ્રચારમાં કામ કરનારામાંના ઘણા તો મારા સાથી છે. તેમાંના કેટલાકે મારી પાસે મા સૂચન માગ્યું છે.