પૃષ્ઠ:Rashtra Bhasha Vishe Vichar.pdf/૧૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૦
 

ત ઉપરની ચેાજનામાં એક આર્પત્ત દેવામાં આવશે. તે એ છે કે, ધારા- સભામાં તો મરાઠી, સિધી તે ગુજરાતી સભાસદે છે તે વખતે કાનડી પદ્મ હાય. આપત્તિ માટી છે પણ અનિવાય નથી. તેલગુ વગેએ વિષયની ચર્ચા શરૂ કરી છે તે કાઈક દિવસે પણ ભાષા પ્રમાણે નવા વિભાગે થવા જોઈ રી એમાં શંકા નથી; પણ તેમ થતાં સુધી હિંદી અથવા સભાસદની પોતાની ભાષામાં ભાષણ આપવાનો અતિયાર તેને મળવા જોઈએ. આ સૂચના અત્યારે હાસ્યરૂપે જણાય તો ક્ષમા માગી એટલું જ કહીશ કે, ઘણી સૂચનાઓ પ્રથમ દૃષ્ટિએ તે આરંભમાં હાસ્યજનક જણાય છે. દેશની ઉન્નતિના આધાર કેળવણીના વાહનના શુદ્ધ નિષ્ણુય પર રહેલે છે એવે મારે અભિપ્રાય છે. તેથી મને મારી સૂચનામાં ભારે રહસ્ય માલૂમ પડે છે. માતૃભાષાની કિંમત વધશે, તેને રાજ્યપદ મળશે, ત્યારે તેમાં માપણે નથી કહી તેવી શાંતભે તેવામાં આવશે.