મહાસભા અને રાષ્ટ્રભાષા સાફ લખાય છે તે' એવી ‘હિંદી’ શબ્દની ચેકસ વ્યાખ્યા કરાવી. એમ કરવામાં મારા હેતુ હિંદીની અંદર માલાના શિખલીની પાંડિત્યવાળી ઉર્દૂ તેમ જ પતિ શ્યામસુંદરદાસની પાંડિત્યવાળી હિંદી બંનેનો સમાવેશ કરવાનો હતો. પછી ભારતીય સાહિત્ય પરિષદ આવી એ સમેલનની જ એક શાખા છે. મારી સુચનાથી ‘હિંદી ’ ને બદલે ‘ હિંદી-હિંદુસ્તાની’ એ શબ્દ સ્વીકારવામાં આવ્યા. એમાં અબદુલ હક સાહેબે મારા સખત વિરોધ કરેલા. પણ એમની સૂચના મારાથી સ્વીકારી શકાય એમ ન હતું. ‘હિંદી’ શબ્દ હિંદી સાહિત્ય સંમેલનનો હતો, તે તેની વ્યાખ્યા એમાં ઉર્દૂ સમાસ થાય એવી રીતે કરવાને મે' એમને સમજાવેલા; એટલે એ શબ્દ હું બેડી દેત તો હું મારા પોતા પર ને સંમેલન પર અત્યાચાર કરત. આપણે યાદ રાખવું જોઈ એ કે, ‘હિંદી’ શબ્દ હિંદુઓની બનાવેલ નથી; મુસલમાનના આગમન પછી ઉત્તર ભારતના હિંદુએ જે ભાષા ખેલતા ને શીખતા હતા તે ભાષા સૂચવવાને એ શબ્દ બનાવવામાં આવેલ. અને હવે જ્યારે હિંદુ તેમ જ મુસલમાને એ ભાષાનાં જે અનેક રૂપાંતર વાપરે છે તે બધાંના સમાવેશ થાય એવી ‘હિંદી’ શબ્દની વ્યાખ્યા કરવામાં આવી છે, ત્યારે શબ્દોને સારુ આ ઝઘડે ? તે પછી ખીજી એક વસ્તુનો વિચાર કરવાનો રહે છે. દક્ષિણ ભારતની પ્રાંતિક ભાષાના વિચાર કરીએ , તેમને તે સંસ્કૃતપ્રચુર હિંદી જ ગમશે, કેમ કે સંસ્કૃત શબ્દો ને સંસ્કૃત ઉચ્ચારાથી તેએ અત્યારે પણ પરિચિત છે જ. જ્યારે હિંદી અને હિંદુસ્તાની કે ઉર્દૂ એકરૂપ થઈ જશે અને ખરેખર હિંદુસ્તાનની રાષ્ટ્રભાષા બનશે, અને દિનપ્રતિદિન તેમાં પ્રાંતિક શબ્દોનો ઉમેરો થતા જશે, ત્યારે અંગ્રેજીનું શબ્દભંડોળ છે એના કરતાં પણ વધારે સમૃદ્ધ એનુ શબ્દભંડાળ થશે. એટલે હવે મને આશા છે કે, હું ‘હિંદી-હિંદુસ્તાની ’ શબ્દોને આગ્રહ ક્રમ રાખું છું એ તમે સમજી શકશો. તે પછી, જે મહાસભામાં એકલી હિંદી–હિંદુસ્તાનીના જ વાપર ચાલુ થાય એથી ડરે છે, એવાને હું એક નાની સરખી સૂચના કરું. તમે કાઈ હિંદી દૈનિક પત્ર કે સારું પુસ્તક ખરીદી રાખો, રાજ નિયમિત રીતે પાંચ મિનિટ પણ એમાંથી અમુક ભાગ મોટેથી વાંચે, જાણીતાં હિંદી લખાશે તે ભાષણમાંથી ફકરા વીણી કાઢે ને તે શુદ્ધ ઉચ્ચારણને સારુ એકલા બેસીને ખાલી જાઓ, રાજ થાડાક હિંદી શબ્દ નવા શીખવાનો નિયમ કરી; તે હું તમને ખાતરી આપું છું કે, આટલા નિયમિત નિત્યપાથી તમે છ મહિનામાં,