પૃષ્ઠ:Rashtra Bhasha Vishe Vichar.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૨
રાષ્ટ્રભાષા વિષે વિચાર

રાષ્ટ્રભાષા વિષે વિચાર હિંદી ભાષા હ્રાય એવા જેવાથી એની સખ્યા પૂરતી હોય, તે તેમને તેમની જન્મ ભાષામાં પ્રાથમિક કેળવણી મેળવવાના હક રહેશે. માત્ર તે ક્રાઈ સગવડભરેલા થની ડીક ઠીક નજીક રહેલા હાવા જોઈ એ. એ સખ્યા જો પૂરતી માટી હેય તા એમને હાઈસ્કૂલની કેળવણી પણ એમની જન્મભાષામાં આપવાનું બની શકે. પણ એવા અષા વિદ્યાથી આએ જે પ્રાંતમાં રહેતા હોય ત્યાંની ભાષા ફરજિયાત વિષય તરીકે જાણવી પડશે.

૧૪. હિંદુસ્તાની ન ભાલનાર પ્રદેશમાં મૂળ હિંદુસ્તાની હાઈસ્કૂલામાં શીખવવી જોઈએ, અને તે કઈ લિપિ દ્વારા શીખવી એ શીખનારની મરજી પર છેડવું જોઈ એ. ૧૫. યુનિવર્સિટીની કેળવણી પ્રાંતભાષા મારફ્તે અપાવી જોઈએ. હિંદુસ્તાની ( એમાંથી ગમે તે લિપિમાં) અને એક વિદેશી ભાષા ફરજિયાત શખવાવી જોઈએ. વધારાની ભાષાએ જિયાત શીખવાને આ નિયમ ઊંચા ઔદ્યોગિક શિક્ષણને ન લાગુ પાવે! જોઈએ, જોકે એમાં પણ અનેક ભાષાનું જ્ઞાન હોય એ ઇષ્ટ તો છે જ. ૧૬ વિદેશી ભાષાએ તેમ જ આપણી પ્રાચીન ભાષા શીખવવાની સગવડ આપણી હાઈસ્કૂલમાં કરવી જોઈએ; પણ અમુક ખાસ અભ્યાસક્રમને માટે અથવા તે યુનિવર્સિટીના શિક્ષણુની તૈયારી કરવી હાચ તે સિવાય એ વિષયે ફરજિયાત ન ખાવા જોઈ એ. ૧૭, વિદેશી સાહિત્યમાંથી પ્રાચીન અને આધુનિક સુંદર પ્રચાના અનુવાદ હિંદી ભાષાઓમાં થવા જોઈએ, જેથી આપણી ભાષાના બીજા દેશના સકારા, સાહિત્ય તે સામાજિક પ્રવૃત્તિઓની સાથે સંસર્ગ સધાય ને તેને લીધે આપણી ભાષાઓની શક્તિ વધે. હું , ૨૨-૮-૧૯૩૭ ૨૫. આવકારપાત્ર નિવેદન મૌલવી અબદુલ હકસાહેબ અને ખાઃ રાજેન્દ્રપ્રસાદે મળીને હિંદી-ઉર્દૂ વાદ વિષે જે નિવેદન પ્રગટ કર્યું છે, તે પી એવી આશા બાંધી શકાય ખરી કે, એ વાદ હવે 'ધ થશે, અને જેએ આંતરપ્રાંતીય ભાષાના વિકાસમાં રસ ધરાવે છે તે એ પ્રશ્નના એના ગુણદોષની જ દૃષ્ટિએ વિચાર કરી શકશે, ને સૌ સાથે મળીને કરી શકે એવી કામની યાજના ખાળી શકશે. એ નિવેદન આ પ્રમાણે છે :