પૃષ્ઠ:Rasmala I.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૪ રાસમાળા,

કપ્રવાહૈથીજ માત્ર ખંડિત ચયલું ન્નેવામાં આવછે. વળી એ ચમારડીના ડુંગર ઉપરથી, પ્રતાપવંત વલભીના ગઢ આગળ થઇને વેહેતી, અને ઉનાળાના દિવસમાં પોતાના વાંકાચૂકા માગેં મંદ મંદ ચાલતી, તયા વર્ષીવડતુમાં ધણુ! પ્રવાહુબળથી દરિયા ભણી રસ્તે! કરતી, એવી નદી જોવામાં આવેછે. તેમજ વળી, ફનકસેનના હજીસુધી સુલ્મ રહેલા વંશનાં મ્હોટાં વાહાણુ દરિયા ભણી લડ જતી, અને જે હવણાં થોડી અને ન્હાની હોડિયોથી ખેડાય છે તોપણુ જે. નગર ઉપરથી તેનું નામ પડયું છે તેતી પડખે ચઇને જતી, અને ગાધાના બંદરને પસાર કરતી, જે ખાડી પીરમતા ચમહારિક અને મતોરંજક નાના બેઠતે સેકરડના દ્રીપકલ્પથી જદો પાડેછે તેતે ધશી આવી ધણા વેગથી મળતી, અને પોતાની અસલની મ્હાઠાઈની નિશાતિયો ખતાવતી, એવી ખારા પાણીની ભાવનગરની ખાડી પણુ યાંથી આળખાઈ શકાયછે. આ સપાટ ભૂમિમાં, ચમારડીની ઉત્તરે થોડાક મૈલતે છેટે હાલતું વળા છે (જે હાલમાં ગાહિલ રજપૂત ઠાકોરની સત્તામાં છે ); તયા પુરાતન નગર વલભીપુરનાં ખંડેર પડી રલ્ાંછે, અને એથી આગળ વળી, જણે પ્ૃતિહાસ વિષયક દેખાવતે સંબંધ ચાલતો સખવાની તેની મતલબ હોય તેમ એક ઊંચે! મિનારો! લેોલિયાણા નામે નગર દશોવેછે, આ ઠેકાણું અસલતે વારે મુસલમાન પાદશાહના સરદારે! પ્રાન્તતી *માખદી વસુલ કરતા હતા. એક પડી ગયલી મસ્જદતી પાસે અસભ્ય મરાઠોએ એક રેરૂં ખાંધ્યુંછે. અને મોખરે અશુદ્ધ જેડણીનો અતે કઢંગી રીતે કોતરેલેો નીચે લખેલે। લેખછેઃ-

“ શ્રી શિવનાં પગલાં પ્રયાસથી દ્રામાજી ગાયકવાડ અહર્નિશ પૂન્?ે છે, સવત ૧૫૭૯૪૪. ( સન. ૧૭૩૮. )'

ચમારડીના ડુંગર ઉપર ઉભે! રહીને જનાર, દક્ષિણ ભણી નજર કરે તો, પર્વતની હારથી ચિત્ર વિચિત્ર થયલે આકાર તેની નજરે પડેછે. શૂમિ ઉપર ધેોડાક મેલસુધી અને પીરમની દક્ષિણુમાં, ખે!ખરાના ડુંગર દદિએ આવેછે; છેક પાસે અને બહુ પશ્રિમમાં, ખડકમય હાર સિહોરતે વિંટલાયલી રૅખાયછે, અને એથી પણુ પશ્ચિમમાં, આધે, પવિત્ર પર્વત શત્રુંજય ઉત્તમ આકાર, જેના ઉપર ખડકવાળે ઉપરને। ડુંગર, જે રાજમંદિરિના જેવી ખાંધણિયાોથી ભરપૂર છે એવે વિરાજતા છતો પાલીટાણાના ખુરજ ગને મિતારા કરતાં પણુ ઉંશ્વો ઝોકાં ખાતો દેખાયછે,