પૃષ્ઠ:Rasmala I.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ઝાડની હારો છે તેને ઘટનાઓથી સૂર્યનો તાપ લાગતો નથી પર્વતના સ્કંધ અથવા ચડાણ ઉપર બે થી ત્રણ માઈલ સુધી થાક લાગે એવો રસ્તો છે પણ બે બાજુઓ વિસામો લેવાની ઘણી જગ્યાઓ છે પાણીના નાના તળાવ અને કુવા છે તથા નાના દેરાસર બંધાવેલા છે આ ચૈત્યમાં તીર્થ કરનારના પગલાં છે આવો રસ્તો વટાવીને યાત્રાળુ છેવટે બેટના જેવા ઉપરના ડુંગર આગળ આવી પહોંચે છે આ ડુંગર ઘણા સુંદર રંગના કરાવવાનો બનેલો છે તેના ઉપર તેના ધર્મનું ચૈત્ય છે આ ડુંગર બે શિખંડના છે તેની વચ્ચે એક ખેણે છે તે ઘણી ખરી પુરાઈ ગઈ છે અને દેવાલય અગાસીઓ અને વાળીઓથી છવાઈ ગઈ છે બધાને આસપાસ કોર્ટ છે અને તોપને માથે તેમાં કુશિકા મૂક્યા છે આ ઘેરાવવામાં બીજા નાના કોર્ટ છે તે તેથી ઘણા દેરાસરો પોત પોતાની મેળે સ્વતના જેવા બની રહેવા દેખાય છે દક્ષિણે શિખર ઉપર મધ્યયુગના દેરાસર છે તે કુમારપાળ અને વિમલ શાહના બંધાવેલા છે ત્યાં એક તળાવ છે તે તે જગ્યાની દેવી ખોડીયારના મહિમાને લીધે પવિત્ર ગણાય છે તેની પાસે જૈન તીર્થંકર ઋષભદેવની રાક્ષસી કદની મૂર્તિ જ છે તેના પગ આગળ જીવતા ખરા બા થી કોળી કઢાવેલો પોઠિયો છે ઉત્તરશિખર ઉપર મોઢામાં મોહલું અને ગણું પુરાતન ચૈત્ય છે તે દંડ કથામાં કહેવાતા સંપ્રતિક રાજાએ બંધાવ્યું છે એમ કહેવાય છે શેત્રુંજય ઉપર જૂના દેવા ગયો થોડા છે અને વારેવારે જીર્ણોદ્ધાર થાય છે તેથી તેમની આજુબાજુએ હાલના દેરાસર છે તેમાંથી ઓળખી કાઢવાનું બહુ કઠણ પડે છે પણ હાલના છે તે સર્વ વૃંદને નામે ઓળખાય છે હિન્દુસ્તાનમાં ચાર માર્ગથી સિંધુ નદીથી તે પવિત્ર ગંગા નદી સુધી અને હિમાલયના તેમના મુકુટધારી શિખરોથી તે તેને