પૃષ્ઠ:Rasmala II.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૯
ચુંવાળ.

સુવાળ. ૧૩૯ આવ્યે; સરતેાલીના માને પણ ત્યાં આગે અને ખીજા અઠ્ઠ જમ્મુ આવ્યા. ભાટ લોકની રીત પ્રમાણે લડાઇનું સેળભેળ કરી નાંખેલું વણૅન આપેલું તે બધું તેજ પ્રમાણે દાખલ કરવાની અને અગત્ય નથી; શે- ષનાગ ધ્રુજવા લાગ્યું, પર્વતને પર્વન મળે તેમ હિંદુ સુસલમાન સાથે મળ્યા; લોહીની નક્રિયા વેઢુવા લાગી; આવે પ્રસંગે શિવ સન્ન આવીને ઉભા રહેછે તેમ વીર, ભૂત, રાક્ષસ વગેરેને લઇને આવ્યા. સૂર્યે પોતાના ઘેાડા ખેંચી રાખ્યા તેથી તેના રથ ખમત.. અપ્સરા અને પરિયે હિંદુ અને મુસલમાને પોતાના દૈવી સ્થળે લઈ જવાને આવી, આક્ષે અને લેમો ના જવાને પાછા ક્યા નહિ, પણ તરવારાવાળા ક્ષત્રિયાની સાથે લડયા.” આ તેા સર્વ સાધાર છે પણ તરેહવાર તે નીચે લખેલું છે, જ્યારે અમરેશે અજબાને ઉૉરયા ત્યારે તેમની સાથે દિવસે લડતા હતા તેમ રાત્રની વેળાએ પણ શત્રુની ઉપર વાધની પેઠે ટી પડવાને અજબાએ નિશ્ચય કર્યો. એકએક તબુએ તેણે ખાતર પાડ્યું, પૈ। અને ઘરેણાં, હથિયાર અને લૂગડાં સર્વે તે લઈ ગયે. એ પ્રમાણે “બે પ્રકારે શત્રુને ધા વાગ્યા; અને ખાવાનું કાંઇ રહ્યું નહિ એટલે ઘેાડા ધા બાકી ડેલા અશ્વાર અને પાળા સહિત પ્રભાર ગણી ગયા.” આ પ્રમાણે તેમની અવસ્થા થઇ ગઇ તેથી વરસોડાના ઠાકર વ ચ્ચે પડ્યો એટલે મુસલમાન રાજી થયા, અને જે વિષેના વાંધા હતા તે ના ઠરાવ કરી દઇને કજિયા પતાવી દીધે..