પૃષ્ઠ:Rasmala II.pdf/૧૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૯
દાંતા.


જખરાઈથી લીધી, તેમજ એ છવાને છે ખાડિયા હતી તેમાંથી એકની સાથે પેલે! ગમાન લાગેલેા હતા, તેથી અને જાતે માંહામાંહે ઘણી અદાવત ચાલતી હતી. પણ રાણાજીના ડરથી પે'લા કલાલને ગમાન કર્યું આ કહી શકતા નહતા. તથાપિ કેટલાક કારભારિયા વગેરે લેાકાની છા ઉપર તરાજી થઈ હતી. એક સમયે ફલાલ ફળતર કરવા નીકળ્યે,ત્યારે પેલા ગમાનના વાડા પસાયતા જેવા હતા, તેનું પશુ કળતર કરવા માંડયું. તે ઉપરથી તે રજપૂતે કહ્યું કે, “માશ વડે કુળતરમાં લખોા નહિ;” પણ તે વાત તેણે માની નહિ, અને હુક્રમ બન્નરીતે ઉન્નટી ગાળે! દીધી. તેથી રજપૂતને ધણા ગુ.- રસા ચાચા, અને કલાલને મારી નાંખવાના તેણે વિચાર કરો. પ્રથમ તે તે પેાતાની માતે તથા ભાઇને માટે હુાદ પાસીને અને મૂકી આ વ્યા. પછી પરોઢમાં ઉડીને કલાલના ધરના રતા સામેા એ, તેવામાં પેલે જીવેા કલાલ કળશિયા લતે દિશાયે ચાલ્યે, તેણે પેલા રજપૂતને રસ્તા- માં દીઠા એટલે પૂછ્યું કે, “તુ કયાં જાય છે?” રજપૂતે ઉત્તર આપ્યું , ‘‘મારે પરગામ જવું છે, માટે શકુન જોવા ખેડા છું, આવું સાંભળીને કલા- લને કાંઇક ડર લાગ્યા ખરા પણુ યાડે વેગળે ચાલીને ઝટપટ દિશાએ જ ઈ પાછા વળ્યે. અને રજપૂતયી વેગળે વેગળે ઉતાવળથી ચાલીને ઘેર જવા લાગ્યા, આવે પ્રસગ જોઇને રજપૂતે ધારવુ' કે આ તે જતા રહેશે પછી તેણે જઇને પછવાડેથો બાથ ભીંડી એટલે બન્ને જથ્થા થ્થાબથ્થુ આવ્યા, કક્ષાલને લાગ કાવ્યા એટલે તેણે રજપૂતના માથામાં ફળશિયા માયા ત્યારે રજપૂતે પેાતાના હાથમાં છરી હતી તે લાલના પેટમાં ખે વાર ધેાચી, પછી કલાલ છૂટીને નાઠા તે ઢેડના ઘરમાં પેસવા લાગ્યા, તેવામાં વેગળે ઢાલ તરવાર પડી હતી તે લને રજપૂત ફાડયા તે જઇને ઢેડના બારણા વચ્ચે કલાલને ઠેર કરવા. તે તેના કાનમાં મરચિયા વગૅ- ♦ દાગીના હતા તે કાહાડી લઈને ચાલ્યા. ત્યારે લેાકાએ બૂમો પાડવા માંડી, તેઓને રજપૂતે કહ્યું જે “ખેલશે તેા તમને પશુ મારી નાંખીશ,” એટલે તે લેાક ચૂપ રહ્યા, અને તે રંજપૂત મગરામાં નાશી ગયા. આ વાત રાણાજીને શામચંદ ગાંધિયે જઇને જાહેર કરી, તે નાત રાણાજિયે ઉધ- માંથી અચાનક જાગીને સાંભળી અને પોતાને જીવટાળા થયા, પેાતે પછી