પૃષ્ઠ:Rasmala II.pdf/૨૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૯
ગંભિરસિંહ.


ત્યારે ઘણા વિશ્વાસ આપીને તેડાવ્યા અને મહારાજે સિધી મેરૂ જમા- દારને કહ્યું જે, “મજી આવે એટલે તેને તરત પકડી લેવા.” પછી તે ક ચેરીમાં આવતા હતા તેવેજ તેને પકડીને તે પેાતાને ઉતાર લઈ ગયે અને કૈદ કરીને તેના પગમાં ખેડિયા નાંખી ઈ-સ ૧૮૩૦ માં મહારાજ અશ્વારી કરવાને નીકળ્યે ત્યારે અ દળને કદમાં સાથે લીધે!, પણ એ મહિના પછી તેના ખેરાદ પટા ખેતલબ કરીને ફેલજામીન લતે તેને રાજી કરી છેાડી મૂકયે, એટલે તેણે ધેર જ તે પે'લા એ કારભારિયેને ખેલાવીને વિશ્વાસ આપી રાખ્યા પછી બ્રા- હ્મણનું માથું કાપી નાંખીને તે કૂતરાપાસે સુથાવ્યું, અને ભાટને પણ મારો નાંખવાની યુક્તિ કરી પણ તે ત્યાંથી સટકી ગયો. મહારાજ પાતાની અશ્વારી લઈને નીકળ્યા ત્યારે અમદનગરના રાજા કર્ફ્યુસિંહ, મહુના ઠાકાર ગોપાળસિંહ, અને સર્વે સરદારી સાથે હું તા, તેવામાં ઉપર લખેલા બે સરદાર, તથા મુડેટીના ઢાકાર જાલમસિંહ એ ત્રણે મળીને પરમેળે ઠરાવ કરીને માજે પાત્ર ઉપર અશ્વારી લઈ જ વાને વિચાર કર્યું, અને મહારાજ તથા તેના કારભારી દરજળુસિંહને વિચાર હેવર ઉપર જવાના હતા. પણ પેલા સરદારેાએ ભેળવીને પાલ ભણીને રસ્તે અવારી ચલાવી અને સરજામ આગળ મોકલીને પાત્ર મા- રવાની પોતાના ભાણુસેને આજ્ઞા આપીને તેઓ મહારાજની સાથે રહ્યા. તેઓએ ત્યાં જઇને પાત્ર માર્યો અને ત્યાંનાં બધાં ઘર ખી નાંખ્યાં. ત્યાંના ઢાકાર માહાબતસિંહૈં ડુંગરામાં નાશી ગયે. તે નાશી જાય એને તેા નહતે પણ પેાતાના ધણીની ફાજ જાણીને નાશી ગયા. પછી મહા રાજ આવ્યા અને ગામ બળી ગયેલું જોયું ત્યારે ત્રણે સરારા ધણા પા દીધા, અને પાલતે પાદર મેલાણુ કર્યુ. ત્યાંના ઢાકાર માડ઼ાબતસિહું ભીન્ન ભેગા કરીને ફાજતે પાછા જવાના રસ્તાબંધ કરયા. તેથી ત્યાં દસ દિવસ સુધી પડાવ રાખ્યા અને પાત્રમાંથી મળેલી બ્રૂટ ઉપર ગુજારા કરવા માં- ડચે). દરજસિંહના માણસોએ કશું લૂટયું નહિ પણ પેલા એકસપી થયે લા સરદારે। આસપાસનાં ગામ લૂટતા હતા તેથી મહારાજને ઘણી ચીડ ચડતી હતી, એ ફ્ાજમાં એક વ્યાપારી હતા તેનાં ઉંટ સામાન લઇને ઇડ- +એ. બાપારી ઈડરના ગાસાઈ દોલતગરજી મણિગરજી કરીને હતે. સ,