પૃષ્ઠ:Rasmala II.pdf/૨૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૬
રાસમાળા


કયાપન ટામની અનુકૂલ કરી દેવાની વ્યવસ્થાથી જે જે પરગણામાં થઈને પિટિશની ફોજ પસાર થઈ તે તે પગણામાં મંત્રાઈ ભરેલા ભાવ ભૂતા- વવામાં આવ્યા તે વિષે તા. ૩૦ મી એપ્રિલ સન ૧૮૩૬ ના તેના કાગળ મા હેલો થોડો ભાગ અને દાખલ કરીને અમે આ લખાણ ખૂંધ ફરિયે છિયે:-- “આપણી ફોજ દેશમાં સૌન ખલે મિત્ર તરીકે કુચ કરતી ચાલી છે. પ્રથમ તા ભીલ લેકે તેને એઇને બધાય નાશી જવા લાગ્યા પણ પવાડે- થી પાછા આવવાની તેમને હિંમત મળતી ગઇ, અને આપણા તરફ તે પ્રતિ એ વર્તણુ’ ચલાવવામાં આવી તે બેઈને તે આશ્ચર્ય પામ્યા. અથવા “તેમના ગામ આગળ પડાવ કરવામાં આન્યા હોય તેવામાં તેએ નાશી ગયા હોય ત્યાંથી આવવાને માટે ડરે, પ′ તેમના પાળ આવવા ઉપર તેમની ગે- ‘રહાજરીમાં કાંઈ નાશ કરવામાં આત્મ્ય હાય નહિ તે જેમને તે એમજ “આશ્ચર્ય પામે. આપણા માણસો અને ગામડાના લોકેા વચ્ચેનો માંહોમાંહ વ્યવહાર માયાથી ચલાવવામાં આવ્યા હતા તેના પરિણામ, આપણી ફોજ પા- “છી વળી ત્યારે સુખદાયક અને વિશ્વાસ ભરેલી રીતે તેનો આવકાર થયે તે ઉપરથી જણાઇ આð. ખ તેમાં આ વર્ષમાં મહીકાંઠામાં કુચ કરવામાં આવી તે શાન્તિની વૃદ્ધિ કરનારી અને એક પાપ તરીકે તેને મળવાને બદલે સુખકારક ગણીને તેને આધાર કરવામાં આવ્યે.”