પૃષ્ઠ:Rasmala II.pdf/૨૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૮
રાસમાળા


તેમના વિચાર છે.” ઢેડ લોકો આવું સાંભળીને શુાજ ભયભીત થઈ ગયા અને ટાળે મળીને પાદશાહને મેહુલ જઇ વેગળે રહી બૂમો પાડી કહેવા લાગ્યા કે, અમે પાદશાહના અપરાધ કર્યો હાય તે અમને ખીજી શિક્ષા કરા પણ વટાળશે. નિહ.” આવું સાંભળીને પાદશાહ હસ્યા અને પાતાને પ્રધાન, જે ઋણી જોઇને આ સર્વ ગણુકાવ્યા વિના એડેલા હતા, તેને ક હેવા લાગ્યા, ત્યારે નીચામાં નીચી જાત તા મારીજ તા !” જૈન લાકામાં મુખ્યત્વે કરીને આપવાસ કરવામાં અને વૃદ્ધિ સા નહિ કરવામાં ધર્મ કહેવાયછે, તેમનામાં નાતને અટકાવ નથી. તેપશુ ઓળ હિંદુઓમાં જે સાધારણ રીતભાતા છે તે શ્રાવકા પાળેછે. જે કાઇનાથી નનામાઢેડને અડાયું ડાય તે તેને અગ્નિ કે પાણીના સ્પર્શ કરવા પડેછે. કાર્ય હિંદુને ઢેડ પાસેથી કાંઇ વસ્તુ લેવી હાયછે તે તે વસ્તુને પાણી છાંયા પછી અડેછે. કાળી અને ભરવાડ સરખા પશુ ઢેડને અડ્યાથી અભડાયઅે અને શુદ્ધ થવાને ઉપર પ્રમાણે કરેછે. સન ૧૮૫૭ ના આગસ્ટ મહિનામાં ગુજરાતના એક કાળિયે ફ્રાજ- દારી કચેરીમાં જીબાની આપતાં કહ્યું કે, ભગવાન અને રોડે એ ભર વાડ મારી પાસે આાવીને કહેવા લાગ્યા, “અમે ઢેડને અડકયા કે તેથી અભડાયા છિયે, માટે અમને દેવતા આપે.” મેં હુક્કાની ચલમમાંથી એક અગારા નાંખ્યા તેને વારા ફરતી અન્ને જણે પોતાના માથા સાથે સ્પર્શ કર્યો, ત્યાર પછી તેમણે મારે હુક! લઇને પીધા. બાવાર્થ એવા કે અ શિના સ્પર્શથી તે ચાખા થયા ત્યારે તેણે તેઓને હુકકા આપ્યા. નાતમાં તડ પડી જાયછે તેનું એક વધારે કારણ એ છે કે નાત મ્હાટી હાયછે તે જમણુવાર કરતાં ખર્ચ ધશેા થઇ જાયછે. પૈસાદાર મા- બ્રુસ લેાકપ્રિય થવા સારૂ અગત્ય હોય તે કરતાં પણ ખુશીથી એક એ વધારે નાતા કરેછે, તે જોઈને બોજાની નાખુશી છતાં પણ ખાટું દેખારો એમ સમજીને તણાઇ મરીતે વધારાની નાતે કરવી પડેછે, એટલે છેવટે, તેવી નાતે કરવાના ચાલ પડી જાયછે તેથી ગરીબને રૂપિયા કરજે કાલા ડીને પણ કરવી પડેછે, આ કારણને લીધે કાઇ પણ કારણથી નાતમાં વાંધા પડે તે તેને લાગ લઈને જૂદાં પડવાના પ્રસંગ તાકેછે. જો નાત-