પૃષ્ઠ:Rasmala II.pdf/૩૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦૧
ખેડુત.


દુકાનેથી લઈ જો." આ પ્રમાણે ખેડુતને, ખાવાના દાણા સારૂ અને બીજને માટે, વાણિયની દુકાને જવું પડેછે. દાણા લઇ જાયછે તેને ધારા એવે છે કે, જેટલા લઇ જાય તે કરતાં નવા પાક આવે ત્યારે અમા પા. નવા પાકમાંથી સરકારના ભાગ આપતાં બાકો રહે તે ગયે વર્ષ ઉંના આણેલા દાણા પાછા આપવામાં વરી જાયછે ને ખતના લે- ણાના વ્યાજ જેટલું પણ તેને પેટે આપવાને રેહેતુ નથી. એટલે મુદ્દલમાં ' વ્યાજ પાછું ઉમેરાયછે, તેથી વધાર્થ દેવાની રકમ વધી જાયછે. પછી વેપારી ( જે સરકારી અદાલતના ધારાથી જાણીતા હોયછે તે) મુદત થાય છે એટલે ખત ફેરવાવી લેછે અને તેને ચેમેરથી બાંધી લેછે.” ખેડુતના પેલા લેણુદાર હવે તે ધણું કરીને શેરમાં રહેતા હોયછે, તેથી ઉધરાણિયે આવેછે ત્યારે ખેડૂતને ઘેર ધામા નાંખેછે અને તે જેટલા દિવસ રહેછે તેટલા દિવસ તેને નિષ્ટત્ર કરાવો જમાડવા પડેછે. વણ્િ યાને! દીશ પવાના હાયછે, અથવા તેને યાત્રા કરવા જવું હોયછે તે પેલા દેણદારને ગાડો બળદ લઇને આવવું પડે, અને આવે સંગે ચાંદલા પણ કરવા પડેછે. રહેતાં રહેતાં લેણુદાર ચડીને ખેલેછે અને ખે ડુતને કહેછે કે, અમારા રૂપિયા આપ નહિ કર તારૂં ધર અને બળદ વેચી નાંખીશ” ખરૂં ખેતાં ખેડૂતા . કહેછે તે પ્રમાણે તે, “રાજા કરતાં પણું વધારે બુલમગાર થાયછે.” થાડા વર્ષમાં વાણિયા પોતાના ઘણા ગ્રાહક વધારીને પૈસાદાર થઈ પડે, અને હવે તે એવા હલકા ધરાક મૂકીને કાષ્ઠ મ્હોટું ભક્ષ ખાળવાને કાર કે જમીદર સાથે કાંડું કરવાને તકાસેછે. પ્રથમ તે તે તેના કાર- ભારીને મળીને તેને રાજી કરેછે અને આશા `છે. તે ઉપરથો તે કાર- ભારી પોતાના ધોની આગળ પેલા વાષ્ટ્રિયાનાં સારાં વખાણુ કરે, અને કહેછે કે આપને જેટલાં નાણાં જોઇયે તેટલાં ધારાને તે તૈયાર છે

  • આ લેરાની આવી દુર્દશા હોય છે તેથી” તે પેાતાન, કેદારના ઉપર

એટલા બધા સખત રહેછે. કહ્યુ છે કે, એક પૈસાદાર જુલમગાર, માણસને ગરીબ “હરી મૂકે, પણ એક ગરીખ જુલમગાર તેને માટે “એક ગરીગ માસ જે ગરીખના ઉપર જુલમ વર્ષાદ કાંઈ ખાવાનું રહેવા દેતા નથી તેના જેવા છે. કાંઈ બાકી હતા નથી.’’ છે તે લઈ નાંખતા જુએ કેહેવતૅાની ચેયુ- ટીમમાં. ૨૮--૩૦