પૃષ્ઠ:Rasmala II.pdf/૩૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦૨
રાસમાળા


જ્યારે પ્રસંગ આવેછે ત્યારે પેલે1 સાહુકાર કે શેડ (તે હવે તે એટલા મરતભા સુધી પહોંચ્યા હેાયછે) કારભારીની સમક્ષ ખત તૈયાર કરેછે, અને જમીનદારની સિદ્ધિને માટે લઈ આવેછે. ટાર્ પછી પોતાના સહિ શકે કરામણી નજરાણા, ન્હાના રાની પેઠે રગઝક કરીને માગેઝે, અને ખેત- માં શું લખ્યું છે અને તેમાં લખ્યા પ્રમાણે પોતાને પાળવું પડશે તેને વિચાર કરાવિના બિલાડું ખેંચી આપેછે. આવાં ચેડાં કાંટાં થાયછે એટલે પૂછી ટળાય નહિ એવા પરિણામ નીપજેછે. સાહુકાર અદાલતમાં ફરિયાદી કરેછે; ગ્રાસિયાના કારભારી (જે પેાતે કશા કામાં આવીાય નહિ અને પોતાની પત ઉધાડી પડે નહિં એટલા માટે કશા હિસાબ રાખતા નથી તે) આવી એપટીની વેળામાં પોતાના ધણીને તજી જાયછે; ગ્રાસિયા પછી ફરિયા- દીને જવાબ દેવા હાજર થાયછે, અને કહેછે કે, ખતમાં સહિ કરી છે પણ મારા ઉપર ફરિયાદી થઈછે તેને દશમા ભાગ પણ મેં ઉપાડયા નથી. ત્યારે તેને કહે- વામાં આવેછે કે, તમારા બચાવના જવાબ આપવાને તમે તમારા હિસાબ રજી કરે, ત્યારે તે કહેછે કે, મારા કારભાષેિ હિસાબ તા રાખ્યા નથી, ત્યારે તેને કેહેવામાં આવેછે કે, વાદીના દાવા સાીત થાય એટલા માટે તમે તમારા હિસાબ રજી કરતા નથી, ને જૂઠ્ઠું ખાલેછે. દાકારને બીજે પૂરાવા આપવાના હોતા નથી તેથી તેના ઉપર હુકમનામું થાયછે અને તૈના ગ્રાસ જસ થાયછે. આ વિષે અમે હવે પીતા પ્રકરણમાં લખીશું, પણ તેટલી વાર અમે અમારા વાંચનારાઓને એક વાત ધ્યાનમાં લેવાની વિનંતિ કરિય એ કે, આ પ્રસંગને ખરેખરા લાગુ પડે એવા દાખલા અમે ઉપર દાખલ કર્યા છે એ વાત ખરી, તથાષેિ આખા ગુજરાતમાં જે રીત ચાલે છે તેને ખરા ચિતાર આપ્યા છે, અલબત ઠેકાણાને અનુસરીને જ્યાં જેટલેડ ફેર પડવા જોઇયે તેટલા ગણી લેવાની જરૂર છે ખરી.

  • મરાઠી રાજ્યના વારામાં દેશું કહુાડવામાં આવેલું તે અદાલતનાં હુ-
  • મનામાંની ઈથી જોરથી વસુલ કરતાં રૈયતને સંકટ આવી પડેલાં તે વિષે

બેલતાં ઇ. સ. ૧૯૨૧ માં મિ. એલ્ફિન્સ્ટન આ વિષય સંબંધી આલેછે.” તે કેહેછે. કે, દાવાના વાજબીપણાને માટે લખી આપેલુ ખત, જોઇયે તે- “લા પૂરાવે છે એ વાત કબુલ કરવામાં આવે કે તેનીજ સાથે કકળાટનું મૂળ રોપાયુ સમજનું, આવી બાબતમાં એક ગણવાનું નથી, કારણ કે ફાઈ