પૃષ્ઠ:Rasmala II.pdf/૩૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦૪
રાસમાળા


રાય ખડા ફતાતનું આપેલું' એવાજ પ્રકારની રીતનું વર્ણન છે, તે પેાતાને તા નારીને આઈયાં કરી જનારેશ’’ એવું પદ આપેછે અને તે નામનું રખાપુ ની- ચે પ્રમાણે કરેછે:— શુ? તમે તાતાને ઓળખતા નથી? તમે શું નણતા નથી કે તે જ્યારે મારા શેહેરમાં આવેછે ત્યારે શકરાંના જેવાજ સાદા હેાય છે? જે જે વસ્તુ તે દેખેછે તે તે લેવાનું તેમને મન થાય; તેમની પાસે પૈસા તે ભાગ્યેજ હાયછે, પણ અમે તેમને મદદ કરવાને તૈયાર થઈયે ફિયે. અમે તે- “ઓને ઉધાર માલ આપિયે છિયે એટલે પછી તેઓએ વધારે મૂલ આપશુંજ એ “ઈયે. એ દેખીતુ છે. પૈસા આપ્યા વિના જ્યારે લેકે! માલ લઇ જાય ત્યારે ‘થેાહુ વ્યાજ સેંકડે થ્રીસ કે ચાળીશ ટકા લેખે ચડવુંજ જોઇયે. પછી રહેતાં રહેતાં ન્યાજ ચડી જાયછે અને વ્યાજનું વ્યાજ થાયછે; પણ આ પ્રમાણે માત્ર તા- “તાર લાકા સાથેજ બનેછે. ચીનમાં તે એ પ્રમાણે ફાયદાની છૂટ નથી; પણુ ‘અમને તે ધાસના ખેતર ઉપર ખડવાની અગત્ય પડેછે, માટે વધારે નફા ‘‘લેવાનો અમારે તે હક છે. કેમ એ વાજબી નથી? એક તાતારે કાહાડેલું ‘દેવું કર્દિ વળાં શતુ નથી; ને પેહેડી દર પેહેડી ચાલ્યાં કરે; પ્રતિવર્ષે ન્યા- "જની ઉધરાણી કરવામાં આવે અને તેને ખલે ધેટાં, બળદ, ઉંટ, ધાડા “અને એવુંજ બીર્ઝા જે પૈસા મળે તેના કરતાં સારૂં ગણવામાં આવેછે તે “મળેછે. આ મૂલે અમે જાનવર ખડીવાળિયે છિયે અને બન્નરમાં તેનું “સારૂ લ ઉપાવિયે છિયે; આહા! એતે ખૂહુ મઝાનું, તાતારની સાથે ધીર- ધાર એ તા સેાનાની ખાણુ.” એમ હુક કહેછે કે યાએ ચાંગડી ( દેવું ધરાવનારા) આ પ્રમાણે પેાતાના કામકાજની રીતની હકિકત કેહેતાં સારી પેઠે હસતા હતા.” પણ આવે! વિહવટ ફક્ત તાતાર અને હિંદુએમાંજ ચાલેછે એમ નથી. પણ નીચે લખેલું ખરેખર એવાજ પ્રકારની ખરી રીત બતાવનારૂં વર્ણન વાંચીને ત- મારા વાંચનારા શુ કહેરો? ‘એગણીસમા રોડાના મધ્યમાં ઈંગ્લેંડ જેવું છે તે વું,’ એવા નામના ગ્રંથમાંથી એ ફ્રેશ લીધેલા છે. ફત્તા વિલિયમ જેસ્ટન એકવાયર મરે. ૧૮૫૧ ભાગ ૨ જો પૃષ્ઠ ૨૦૦, એ ગૃહસ્થ (મિ. જાન્સ્ટન કેટના પાદરીના લખાણના ઉતારા લેતાં ) લખે છે કે ગાંમડાંની દુકાને સાથે ચડસા ચડસી કરવાને બીજું કાઇ હેતુ નથી તે થી કરીને ત્યાંની દુકાનોવાળા ભાવ વધારે લેછે. એક મન્નુરને (એમ ધારવામાં