પૃષ્ઠ:Rasmala II.pdf/૩૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૧૧
બ્રાહ્મણ-વાણિયા.


પદાર્થ આવેછે. કેટલાક મૃગચર્મ અને વાધના ચામડાને અડકવાથી અભ- ડાઇ ગયા ગણતા નથી. કાચા સૂતર કે રૂથી બ્રાહ્મણ અભડાતે નથી. પણ જે નવણુમાં હાય નહિ એવા માસે તેની દીવટ વણી ડ્રાય ને તેમ અડકે તે અભડાયછે; પણ જો તે તેલમાં કે ધીમાં ખેાળી હાય તે પછી ખાધ રહેતા નથી. હાડકાંથી અભડાયછે પણ સ્ત્રીની ચડિયા હાથીદાંતની હાય તા તેથી અભડાતા નથી, તથાપિ જે દેશમાં ઘણું કરીને એવા ચૂડા પેહેરવાને ચાલ નથી, ત્યાં તે તેથી અભડાયછે. એકજ નાતનું ન્હાનું છે.- કરૂં જ્યાંસુધી ખાતાં શોખ્યુ. હાય નહિ, તેને અડકાય તે અભડાવાતુ નથી; પણ તે અન્ન ખાવા શીખ્યું હોય તો પછી તેનાથી અભડાયછે, ગધેડું, કૂતરૂં, કે ભૂડને અડવાથી અભડાયદે; કેટલાક કેહેછે કે ખિલાડીને અડાય તેા પશુ અભડાવાય, પણ કેટલાક કહેછે કે એથી અભડાવાતું નથી, તેનું કારણુ એવું કે બિલાડીને સાચવવાનું કામ ઘણું કઠિણુ છે. જે બ્રાહ્મણ ન- વણમાં ખાતે હાય અથવા ખાઇને ઉડયા હાય તે જો કાઈ બીજો નવ શુમાં ડુાય તે ખાધુ ના હોય એવા માણસને અડકે ! તે તેથી અભડાયછે. વાણિયા અને બીજા સર્વે વેપારી લેાકા સવારમાં ઉડીને મંદિરે દર્શન કરવા જાય છે. કેટલાક લોકોને એવા વેહેમ હોયછે કે સૂતાં ઉઠીને કાઈ સારાનું મ્હો જોયું હાય તે! આખો દિવસ સારા જાય, તેથી આંખે બધ કરીને જેનુ મુખ શકુનિયાળ હાય તેનું પ્રથમ વેછે. વાંઝિયાનું, ગધેડાનું, અથવા કજિયાખેાર માણસનુ મુખ નડારૂં ગણુવામાં આવેછે, ખીન્ત કેટ- લાક સવારના પ્રહરમાં પીપળાની પૂજા કરેછે. ત્યાર પછી જમીને સેાપારી ખાઇ ચાટામાં જાયછે અને સાંજસુધી પોતાના ધંધામાં લક્ષ આપેછે અને ત્યાર પછી વાળુ કરવાંતે ઘેર આવતાં રસ્તામાં દેવનાં દર્શન કરતા આવેછે. ઘર ખર્ચીને માટે જે જે પદાર્થ જોઇયે તે ખરીદવાનું અને તેને હિસાબ રાખવાનું કામ પુરૂષનું છે, ધરધધાનું મોજું બધું કામ સ્ત્રીને શિર છે. ગરીબની ઔ મળસકે ત્રણ વાગતાં ઊઠેછે, અને ત્રણ વસસુધી ચાલે એટલે લેટ ત્રસુ હૈારા (કલાક)માં દળી રહેછે, કદાપિ તેમને દળવા- નું હતું નથી તા પણ તે એજ વેળાએ ઉઠીતે ઢાર દેવા, વલેણુ વ-