પૃષ્ઠ:Rasmala II.pdf/૩૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૧૫
રજપૂત-ભાટ.


બ્રિટિશ સરકારે વ્યવસ્થા કરીને, અમે આગળ લખ્યું છે, તે પ્રમાણે સર્વે થાળે પાડયુ ત્યાંસુધી, ચેડી ઘણી પણ રાજ્યની અવ્યવસ્થા અને ગઢા- ડટ ચાયે તે વેળામાં, રાજ્યસબધી કાલકરાર, ખાનગી લેખપત્ર, અને વ્યાપારનું કામકાજ નિર્વિઘ્ને ચાલવાને જે કાંઈ વેળાને અનુસરીને સાધન હતાં તેમાં ભાટ લેાકાની જમાની એ પણ એક હતું. ગમે ત મુખ્યરાજાને અધધ સ્વતંત્ર ધાર પાસેથી ખંડણી ઉધરાવી લેવા વિષેના ઠરાવ કરી લેવાના હાય, અથવા કાઈ માસે કાઈ ઠાકારના પનું કાર- છુ ઉત્પન્ન કંચુ હોય ને તેને માટે ક્ષમા મેળવવાની અને પોતાના અંગતું નિર્ભયપણું મેળવી લેવાની ખાતરી કરી લેવી હાય, અથવા કોઇ નાસ્તુાંધી. રનારને પેાતાના પૈસા પાછા મળે તેને માટે નમીન જોયતે હૈોય, અથ વા જ્યાં લૂ થતી હાય એવા પરગણા વચ્ચે થઇને કોઇ વ્યાપારીને મા લ વિના જોખમે લઇ જવા હેાય તે, ભાટની ખાંદુધરી અથવા જામીન- ગીરી માન્ય રાખવામાં કશું નુકસાન ધારવામાં આવતું નહિ. તે દેવતાઓ થી ઉત્પન્ન થયેલા અને તેએના માનીતા તેથી કાઇને પત ન કરે એવા માણસા પણ તેનું માન રાખતા અને તે પણ કરાર પ્રમાણે પળા- વી લેવાને સાધનવાળા હતા, તથા તેમાં તેએક ભાગ્યેજ પાછા પડતા હતા. સ્મા સાધનમાં ત્રાગ અને ધરણાં એ મુખ્ય હતાં; ત્રાણુ કરતી વેળાએ ભાટ પેાતાનુ કે પછી પોતાના કુટુંબના કોઈ માણસનું શરીર અયવા અવયવ કાપીને, જેને માટે ત્રાગુ કરવું પડયું હેાય તેના ઉપર શ્વરના કાપ કરાવવાને અને વૈરવાળવાને પ્રાર્થના કરતા; ધરણું કરતી વેળાએ, જે કરાર પ્રમાણે પળતા હાય નહિં તેને ત્યાં કેટલાક એકઠા થઇને લાંધવામાં અને તેના ઘરનાં માણુસૈાને પણ લાંધણુ કરાવવામાં આવતી હતી, અને જ્યારે તે કરાર પ્રમાણે અમલ કરે ત્યારે તેને છૂટા કરવામાં આવ હતા. પણ બ્રિટિશ સરકારનું રાજ્ય થયા પછી આવી જંગલી રીતિકે રહેતાં રહેતા ધસાઇ ગઇ છે. અને ભાટની જમાનીને ચાલ પ૩ નીક- ની ગયા છે. વહીવંચાના કામને લીધે અને કવિતાના ગુણુને લીધે, ભાટલાકા