પૃષ્ઠ:Rasmala II.pdf/૩૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૩૨
રાસમાળા


“તે પ્રકારના કર તે જમા કહેવાયછે અને એમાંથી એકેય જમીનની ઉપ- જના મુકરર ઠેરવેલા હિસ્સા નથી.” અહિયાં રજપૂત જમીદારો વિષે માસિયાના સામાન્ય નામથી લખ-- વામાં આવ્યું છે તેમના સંબંધી કર્નલ વાકર નીચે પ્રમાણે લખેછે: સર્વેને પોતપોતાના ગામોમાં દેહાન્ત શિક્ષા અને તેની ક્ષમા કરવાની તથા ન્યાય કરવાની સત્તા છે, અને શિક્ષા કરવાને, અથવા કાઈ અપરાધી કે હુકમ નહિ માનનારને શિક્ષા કરી હાય તે માફ કરવાની પરવાનગી મે- “જીવવાં, પરગણાના મુખ્ય કસળામાં રેહેનાર ઉપરી સરકારને લખાણુ કર- વાની અગત્ય તેમને કદિ લાગી નથી. અને વળી, સરકારની સામે કોઇયે અપરાધ કરવા હોય તા જે ગ્રાસિયાની તે રૈયત ઢાય તે તેને શિક્ષાએ પા હોંચાડવાને બટતા ઉપાય લે એમ કરવામાં આવેછે. તેના માહેરના સંબધ વિષે પણ તેઓએ એજ પ્રમાણેની છૂટના ઉપયોગ કરેલા જશુા- યછે. ખાવાં ન્હાનાં સંસ્થાનવાળાઓને પોતાની હ્રદ બાહેરનાં કામ ઘણાં ‘હાય નહિ, અને જે હેાય તે ધણું કરીને તેમના પડેાશી સાથે ડ્રાય. પશુ “તે એક બીજા પ્રતિ સલાહ શાન્તિ અને લડા"ના હુક ભાગવેછે. તે- એના વેપારના ફેલાવાને અને રક્ષણ અર્થે જેવા સબંધની જરૂર હોયછે “તેવા સબધ તે ખાંધેછે. તે કિલ્લા બાંધેછે અને શરબંધી રાખેછે. જમા આપનાર કાઈ સંસ્થાનના બાકારના કે ઘરના કામકાજથી જમા લેનાર સંસ્થાનને જો કાંઇ અડચણુ જેવું હોય નહિ તે કદ તેના કામ કાજમાં આડે આવતું નથી. સર્વના સમજવામાં એવીજ તરેહથી છે “જુ જમે આપવાથી જમે આપનારના વતંત્રપણાને ખલેલ પાડ્રાચતુ નથી.”

  • .

તેમના વંશપરપરાનાં જમીનના બજા સાથે તે સંબંધીના હક અને છૂટ તેઓ ભેગવેછે. ગામાના ગ્રાસિયા માલેકા પોતાના અને માલ મિલકતને બચાવ કરવા માટે રજપૂતા અને બીજાઓને જમીન આપીને “ચાકરિયે રાખેછે; ગામના હરેક ઠારીગરને જ્યારે જ્યારે ખપ પડે ત્યારે ત્યારે તે વેઠે ખેલાવેછે; જે શખ્સની જમીન હોય તે ઉપરનાં સ્ટાફનાં મૂળ ભાગવતા હાય તથાપિ તે ઝાડ પડી જાય ત્યારે તેએના ઉપર તેમ- “મા હુક થાયછે. લગ્ન કરવા દેવાને માટે તેમના ઠરાવેલા કર આપવા