પૃષ્ઠ:Rasmala II.pdf/૩૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૩૮
રાસમાળા


ળ્યા આંખાના સમ ખાય; તેને ભાવાર્થ એવા છે કે, જો ભ્રૂડા સમ ખાય તેા જેના સમ ખાય તેની હાની થાય. ખાયડિયા પોતાના ધણીના ૩ છેકરાના સમ ખાયછે; રાંડીરાંડને સમ ખાવા પડેછે ત્યારે કહેછે કે, બહું જાડું ખેલતી હાઉ’ તે મને સાત ભવ આવા મળેા.' વૈષ્ણુવ પેાતા- ની ઠંડીના સમ ખાયછે, વેરામી માળાના, કારીગર કિસમના, ખાર “વા રત્નાકરના, ધનવંત લક્ષ્મીના, અને નિશાળિયેશ વિધા ”ના (!) સમ ખાયછે; સેાની, માતા એટલે ગમે તે કોઈ દેવીના પશુ મુખ્યત્વે કરીને વાધેશ્વરીના સમ ખાયછે, તથાપિ શરીરે કાઇ માતાના ”(જાડાના ) સમ ખાધા છે એમ માની લઇને તેની અસર પેાતાને નડે “એમ માનતા નથી. એ કાઇ શખ્સ પોતાના પૂર્વજના કે કાઇ મરી “ગયેલાના સમ ખાય તે તે મજુર થતા નથી. છેકરાઓ એ દાંત વચ્ચે છસ ડબાવીને પછી સમ ખાય તે ( અંગ્રેજ નિશાળિયેા ડાખી ભાજી “એ માવીને ખાયઅે) તેની ચિંતા રાખવામાં આવતી નથી. કાંઈ અ મુક કાર્યને માટે ડાઇને કાયે સમ ખવરાવ્યા હાય તે। સમ ખવરાવનાર કહેૐ સમ ફેશક છે એટલે સમ છૂટછે. ગામડામાં એવા સમ ખાવાના ‘વિશ્વાસથી ઘણા વ્યવહાર ચાલેછે અને કેટલાક તા હાસમ ખાતા- જ નથી." પ્ મહીકાંઠામાં અહમદનગરની પાસે પીર ભડિયાદરાની ખીજી એક જગ્યા છે, ત્યાં આગળ પશુ લેાકેાની તપાસ સમ ખવરાવીને કરવામાં આ વેછે, પીરના સમ ખવરાવવાની ખીજી રીત એવી છે કે, પીરને લૂગ- ડાના ધેડા ચડાવવામાં આવેછે તે સમખાનાર પાસે ઉપડાવેછે. કડીની પાસે મેલડી માતાનું દેરૂં છે, તે માતાના સમ ખવરાવતી વખતે રાધી માતા આગળ આરતી ઉતારી ને કહેશે કે, જો હું જૂઠ્ઠું મેલ- તા હાઉ' તે મેલડી માતા મને આટલા દિવસમાં પૂછે !” સાદરાની પાસે ઢબેડામાં હનુમાનનું એક દેવાલયછે તે ઢબેડિયા હનુમાન કહેવાયછે, જો કાઇને હલકા સમ ખવરાવવા હાય તે આ હનુમાનને પગે હાથ મૂકાવે. છે; પશુ જો ભારે સમ ખવરાવવા હોય તે અપરાધીને હનુમાનના ઉપ ચડાવેલા તેલને ખાàા પાયછે સામળાજીમાં દૈવના ઉપર ચડાવેલું કુલ ઉપાડવાનું કહેવામાં આવેછે.