પૃષ્ઠ:Rasmala II.pdf/૩૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૬૨
રાસમાળા


આપવાવષેડી તેણે ભલામણુ કરી; અને તાકીદ કરી કે, જૂના દેવા- તે માટે તેના ઉપર કરેલા સર્વે દાવા દસ્તાવેજની રૂઇએ કચ્યા હાય તાપણુ જે સમયે તે દેવું કરવામાં આવ્યું હાય તે સમયે પક્ષકારા જે સ્થિતિમાં આવી પડ્યા હોય તે સ્થિતિમાંથી ઉત્પન્નયની બધી આમતે, કે જેથી કરીને દેશના પ્રકારો અસર થઈ શકે, તે સર્વે વાતમાં લઇને ‘‘તેની તપામ ચલાવવી જોયે; અને વળી ગ્રાસિયાને પકડવાને અંતે કે દ કરવાને બલે, ગ્રાસિયના ગૃજરાતને માટે યોગ્ય ભાગ રહેવા દઇને ધીરે ધીરે દેવું વાળી દેવાને બની આવે એટલી તેની જાગીરા ‘‘ભાગ જપ્ત કરવાને જડજોએ કલેક્ટરના ઉપર લખાણુ કરવું." મ એલ્ફિન્સ્ટને વળી સૂચવ્યું કે, જ્યાં જ્યાં સેાઇ આવતી જાય ત્યાં ત્યાં ગ્રાસિયાને પેન્નિસના ઉપરી તરીકે કરાવવા, અને તેની મુખી પટેલની ‘‘જગ્યાએ ચાલતી રીતે તેમણૂક કરવી નહિ, કેમકે રજપૂત દાકાર એ અધિકાર ભૂલ કદવામાં હલકું સમજે.” | | ૩૧૨ મેવાસિયોં ( જે શબ્દ તે એકલા કાળ ઠાકરેને લગાડતે જગુાય એ) સબંધી ગિº એલ્ફિન્સ્ટન ભલામણા કરેછે તે વળી વધારે આગળ પડતી છે, અને વાધેલાની બાબતમાં ખેલતાં અમે જે વર્ણન આપ્યું છે તેને પરિપૂર્ણ મળતી આવેછે. એ ગવર્નર કહેછે કે, “એમ જણાય છે કે, તે ( મેવાસિયેટ ) વધુાં પરતંત્રપણાની જેટલી પાયરિયે છે તેના ‘કરતાં કાદ પણ વધારે પરતંત્ર હતા એવી ઇતિહાસમાં કઇ નિશાની મ- ઈં આવતી નથી; અને એ ઉપરથી સિદ્ધ થાય કે, તેને વધારે “હુલકા કરવાના હક આપણે આપણા પૂર્વાધિકારિયા પાસેથી મેળવી લી. ધી નથી, અને આપણા પેાતાના નિભયશુાતે ધરે એટલે આપણા પ- ડેશિયાના ઉપર દાબ ચલાવવાને સૃષ્ટિને નિયમ આપણને છૂટ આપેછે “તે નિયમ ઉપર તેમ કરવાના આપણા ટુકતા આધાર રહેવા જોઇયે; અને એટલા માટે તેમના સંબંધીના કામમાં હાથ ધોલવાની આપણી ‘દ આટલીજ હેવી જોઇયે. ‘દેશમાં લશ્કરની તંગીવિષેને વિચાર કરતાં, આપણે ગુજરાતમાં પ્રથમ માન્યા ત્યારથી મેવાસયાએ પતે તસ્દી આપી નથી એ “ગાશ્ચર્યની વાત છે; અને આવી સલાનશાન્તિનું જોખમ મેહેસુલમાં થે-