પૃષ્ઠ:Rasmala II.pdf/૩૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૬૭
બ્રિટિશની સત્તા નીચે જમીનનો વહિવટ..


હિં, કેમકે જે ચાન્ન ચક્ષાવવાથી તેઓને પણ જગ્યા છેડીને જવાનું ફૂદ રણુ ઉત્પન્ન થાય એવું કરવાને તે હિંમત ચલાવી શકે નહિ. પૂર્વમણી, ચાલતી કહેવત આગળ અમે લખીછે તે ઉપેરથી જણાઈ આવે છે કૅ:-પ્લેકહે જયા ખંધાય તેમાં રાખતી પ્રતિષ્ઠા છે. તે લેાકની ટુર થાય તેમાં રાહની હાણુ હ્ર” બ્રિટિશના રાજ્યની છાયા નીચે પરદેશી હુમલાથી અને અંદર ખાતેના કયિાથીજ રૈયતનું રક્ષણ થાયછે એટલું જ નહિ, પશુ જે મીન તેના તાબામાં છે તેના ધણીયાના ખરેખરા હુક (જે આગકર્દિ પણુ તેમને હતા નહિ) તેને પ્રાપ્ત થયેલ છે, અને જે તેના કહેવાતા જ મીદારની કબૂલાત વિના હતણાં તે વેચી શકેછે, અને જ્યાં સુધી તે સલા- ભી ભરચાં જાય ત્યાં સુધી સરકાર પણ તેને ખરોડી શકતી નથી. બ્રિટિશ રાજકએનું એક ખીજી ખાતું તેની ક્રિયામાં ખેતી કરનારી વસ્તીને જો કે એટલું બધું લાભદાયક નહતું, તા પશુ વ્યાપારી વતી, જે વ્યાજ વેરાવટ પણ કરનારી હતી તેએને જે અલાભ થતા હતા તે કકંઇ પ્રમાણુમાં આછા દૂર કરી શક્યું નથી. ન્યાયપ્રકરના ધારા, જે સૂરાપિયન નિયમને અનુસરીને રચાયલે છે તે કાળ્યા સમયે દાખલ થયા તેથી માડી અસર થઈ તે વિષે મિ એલ્ફિન્સ્ટને "ડા ખેટ જગૃાવલે આપણા જોવામાં આવ્યે છે. ત્યાર પછી ચારે વર્ષે (૪૦ ૨૦ ૧૮૨૫ મ’) મિરાપ હેમર (તેના મર્જ ના વિષેનાજ વિચાર કરતાં) દુછ વધારે અપક્ષપાત ખેલનારા કહેવાય, તેણે તે અસરે। ભમકદાર રી આ પ્રમાણે વર્ણવેલી છે; તે કેડેછે }, હિંદુસ્થાનમાં જેમ ખીજે ઠેકાણે છે તેમ અહિંની જગ્યામાં (ગૂજ- ‘રાતમાં) અદાલતેના ધારે, તેનું શ્રમ રસાધિત અને ચુંચવણુ ભ રેલું કારખાનું, તેએાની અસહ્ય અને ખાલ ઢીલે', અને રૅખુદાર લે- "ણુદારના કાયદાની સખ્તાઇ. એ સર્વેને લીધે બહુ પીડાકારક છે. મિ “એલ્ફિન્સ્ટને અદાલતમાં ચાલતી ફેરશી ભાષા કાઢાડી નાંખતે ગૂજ- રાતી ભાષામાં કામ ચલાવવાના ઘણા અગત્યના સુધારા દાખલ “યેા, તાયપણ, ૬૦ ધાં સકટ બાકી રહી ગયા છે, અને આ જગ્યા “એક મગ દ્રરિદ્રતાથી અને બીજી મગ ભાવેરાવાથી એવી ખવાઇ ગઇચ્છે કે જેથી કરીને અતિશય દુ:ખકારક પરિણામે નિરતર થયાં કરેછે, અને “હુકમનામાથી, દાવા કાહાડો નાંખવાથી, અને કાર્યનાં ખીજા કૃત્યથી ભારે -