પૃષ્ઠ:Rasmala II.pdf/૩૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૭૫
પર્વ.


ચામાસુ, શિયાળાના કાર્તિક, માર્ગશીર્ષ, પાષ, અને માત્રમાસ ગાયછે; હન્દ્રાળાતા ક્ણુ, ચૈત્ર, વૈજ્ઞાખ અને જેટ માસ મામ; અને મા સાંના આપોઢ, શ્રાવસુ, ભાદ્રપદુ અને મામિન રાસ ગણાયછે. કૈકા માસના શુદ્ધ અને વિષે એવા બે ભાગ છે. તેમાં શુદિ પક્ષ એ અજવા- ળિયું કહેવાયછે. પેહેલા વિષે અમે આ ઠેકાણે લખિયે છિયે તે આશ્વિનના છેલ્લા ત્રણ દિવસથી બેસેછે. આ મહિનાની વિદ અથવા કૃષ્ણ પક્ષની તેરશ તે ધનતેરશ કહે છે. સવારના પ્રહરમાં ન્હાશ્ચંતે મુહૂર્ત હાયછે ત્યારે હિંદુ હળદર, દહી આદિથી ધન ધોઇને પાટલા ઉપર મૂકેછે, તેની પૂજા કરેછે તેને ફૂલ ચડાવેછે, ધૂપ કરેછે અને બીજો સર્વે પ્રકારને વિધિ કરેછે. તેજ વેળાએ ભરવાડ ગાવાળિયા અને ીજા લેાક પાતાના ઢારનાં શીંગડાં આદિ રંગવાની ધામધુમમાં માડી જાયછે, માછી પોતાની જાળની પૂજા કરેછે* જમતા પેહેલાં આ પ્રમાણે પૂજા કરીને પછી કુટુંબના માણુસ એકઠા થઈને લેાજનું કરેછે. ગાવાળિયા પાતાના દ્વાર દોડાવતાં ગામમાં ૧ ગુજરાતી મહિનાને મળતા ઈંગ્રેજી મહિના નીચે પ્રમાણે ( આસરેથી) છે. નવેમ્બર ડિસેમ્બર. શિયાળા, ઉદ્ઘાળા. કાત્તક માર્ગશીર્ષ પાષ માધ સહગુણ ત્ર વશાખ આષાઢ શ્રાવણ ભાદ્રપદ આવિન જાન્યુઆરી. ફેબ્રુઆરી, માર્ચ એપ્રિલ, મ. જુન. જુલાઈ. આગસ્ટ સપ્ટેમ્બમ્સ આઢાખર ચેમાસ. ર્ દ્ધિ અને હિંદ એ શબ્દો છે તે અને શબ્દ મળી એક શબ્દ થય લે છે. શુ શુકલપક્ષ+=દિન એમ શુ”િ અને ૧ અથવા ખખહુલ ઍટલે કૃષ્ણ+ટ્વિ=દિન એમ દિ” થયેલા છે’ કે તેટલા માટે તેઓ તેમની જાળને ખુળીદાન આપે, અને ગલના માં- કટા ભાગળ ધૂપ કરે; કેમકે તેમને લીધે તેને રસાલ અથવા ભારે ભાગ