પૃષ્ઠ:Rasmala II.pdf/૩૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૮૫
પર્વ.

૩૮૫ વર્ષાદ વરસે એટલા માટે વળી બીજી એક રીતિ કરવામાં આવેછે. તે એ કે, શિવની જળાધારીમાં પાણી જવાના રસ્તા હાયછે તે અંધ કે- રીતે લિંગ બૂડી જાય એમ ટકાટક પાણી ભરેછે અને વાદ આવે નહિ ત્યાંસુધી આડે દિવસ લગણુ લાગઢ એમ કરેછે, આવે પ્રસંગે કહ્યુીની અને ભીલ વારિની સ્રિયા વાહને વિનતી મૂળિયે કૂળિયે નીચેની મતલખનાં તેનાં ગીત ગાતી કરે છેઃ— ખેડુતે હળ છેાડી દીધુ, એ ! મેલુંલા, તેની યાને માટે તું વરસ, આ ! મેઉલા, ભક્ષાએ ભલીને ઘેર મેકલી, આ ! મેન્ના, તેના ખાળક તેનાથી વિખુટાં પડ્યાં આ ! મેકલા, નદીમાં નદીનાં નીર ખુટિયાં, આ ! મેલા, તે બાયડીની સાથે એક હાકરૂં હોયછે તેના માથા ઉપર એક ટાપુ- લીમાં માટીની મૂર્તિ કરીને તેમાં લીંબડાંનો ત્રણ રાખળિયેા ખારોલી હાય છે તે લઇને ઘેરઘેર ગાતી જાયછે. એટલે ઘરમાંથી સ્ત્રી આવીને તેના ઉ પર પાણી રેડેછે તેથી છેકરૂં આખે શરીરે નવાઇ જાયછે તે પછી પેલી ને દાણા આપેછે. શ્રાવણ મહિનાના દિપક્ષની પાંચમ આવેછે ત્યારે શેષનાગની પૂજા કરવા સારૂં ઘરની એક ભીત ધેાળીને તેના ઉપર નાગપાશ ચીતરેછે. અને આવતા વર્ષને માટે તેની કૃપા સપાદન કરી લેવા સારૂ પછી તેની પૂજા કરેછે, અને શેષનાગને કહેછે કે બાપજી ! તમે મને પ્રસન્ન હો. હિંદુરીત પ્રમાણે રાજાની સલામી આપવાના આ દિવસ છે. આ પૂર્વ “નાગ પંચમી” કહેવાય. તેને ખીજે દિવસે રાંધણુ ” આવેછે અને તે દાદાઢે સાતમને દિવસે શીતળા સાતમ” (ટાઢાડીશિયલ) આવેછે તેને માટે રાંધી મૂકે. સાતમને દિવસે ગૃહસ્થના ધરના ચૂલામાં શીતળાદેવી ભટકતી કરે એમ ધારવામાં આવેછે માટે તે દિવસે જો દેવતા શગાવવામાં આવે તે કે- વીના કાપ થાય, જે ગ્રંથકારના પુસ્તકમાંથી અમે અગાડી ઉતારે કરી લીધા છે તે શીતળા દેવીનું વર્ણન નીચે પ્રમાણે આપેd: ૧ શાસ્ત્રમાં અજવાળિયાની પાંચમ તે નાગપંચમી ગણીછે. ર. ૩. re