પૃષ્ઠ:Rasmala II.pdf/૪૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૦૯
લગ્ન.


કન્યા પેાતાના વરની સાથે તેને ઘેર જાયછે ત્યાં આશરે મહિનાક રહેછે અને પછીથી પોતાના બાપને ઘેર પાછી આવેઝે, જ્યારે તે આ શરે બારેક વર્ષની થાયછે ત્યારે તેને તેડવા મેકલે. પોતાના બાપનું ઘર છોડીને જવું પડેછે તેથી, તેટલીજ ઊભરનું અંગ્રેજનું કરૂં નિશાળે જ વાને રડે તેમ તે રડેછે એટલે તેનાં માબાપ તેને સમાવેછે અને કહેછે કે, તારી મેહેને અને કાા અદિતી છેકરિો પશુ તારી પેઠે પેાતાને સાસરે ગઈછે, તને પાછી તેડો લાવવા વેહેલું તેડુ મેકલીશુ. વળી ત્યાં તારી માશી છે તે તને રાજ આવીને મળશે. તે વરના બાપને કહે છે કે, “અમારી દીકરીની સંભાળ રાખો, આજ લગી એને ગામમાંથી દિ બહાર કાહાડી નથી અને એક બડી એની માને મૂર્ખતે રહી નથી; તમે એને એની માશીને મળવા જવા દે; તે કાઇ એતે ખીરાવે નહિ માટે સંભાળ રાખના રહો.” ઉત્તરમાં સસરા હેછે કે, ભીખના કરતાં ભારે એની ઘણી કાળજી રાખવાની છે માટે તમારા કરતાં હું એની વધારે સ - ભાળ રાખીશ.’ ખીજી પરણેલી છોકરયા પણ તેને હિંમત આપેછે, અને કહેછે કે, કાંઇ ચિંતા નહિ; હું પણ જઇને પાછી નથી આવી કે શું ?” કન્યા આપના ભણી કરીને તેને કહેછે બાપા ! તમે મને કયારે તેડવા આવરો ? વેહેલા આવજો હા ” તે કહેછે કે, હું દશ પંદર દિવસ સેરી આવીશ' પણ આખા વર્ષ સુધી કદાષિને તેને જવાના ની વિચાર હાતા નથી. કન્યા પછી તેને પોતાના સમ ખવરાવેછે અને પોતાની માને કહેછે કે, મા તું એમને આવવાનું સમારશે, અને મારો ઢીંગલીને રમકડાં આપી દઇશ નહિ.” છેવટે તે જાનની સાથે વિદાય થાયછે અને ત્યાર પછી ઘણું કરીને તે પોતાને સાસરે રહેછે, તેમાં કાઇ કાઇ વાર પેાતાને પિયર આવી જાયછે. યુરોપ ખંડના દેશમાં અને પુરૂષો જે માન આપેછે અથવા તે તેમની પાસેથી તે હક બનવી લેવા ઈચ્છેછે તેવું માન હિંદુ ખ્રિયાને મળતું નથી અને તેની તેએ આશા પશુ રાખી નથી. તુળસીદાસના વિખ્યાત રામયણુમાં તેણે નીચે પ્રમાણે એક ચેપાઈ કડી છે, તેમાં અેવું સન્માન જરાપણુ જમ્મુાળ્યુ નથી; તે યાંકી ઘડિયાળાને બહુ પસંદ પડે એમ છે:- પર